बी एम एस आई सी एल के प्रबंध निदेशक नीलेश देओरे ने किया महुआ मेडिकल कॉलेज का निरीक्षण, निर्माण कार्य में तेजी लाने के निर्देश

हिन्द न्यूज़, बिहार       वैशाली जिलाधिकारी वर्षा सिंह के साथ सदर अस्पताल, हाजीपुर का भी दौरा, सी सी यु ब्लॉक निर्माण की समीक्षा।  वैशाली जिला अंतर्गत महुआ में निर्माणाधीन मेडिकल कॉलेज का आज बिहार मेडिकल सर्विसेज एंड इन्फ्रास्ट्रक्चर कॉरपोरेशन लिमिटेड के प्रबंध निदेशक नीलेश देओरे द्वारा औचक निरीक्षण किया गया। इस एंडअवसर पर जिलाधिकारी वैशाली श्रीमती वर्षा सिंह, अनुमंडल पदाधिकारी महुआ, बिहार मेडिकल सर्विसेज एण्ड इन्फ्रास्ट्रक्चर कॉपोरेशन लिमिटेड के अभियंता एवं संबंधित एजेंसी के पदाधिकारीगण उपस्थित थे। निरीक्षण के दौरान श्री देओरे ने मेडिकल कॉलेज परिसर में निर्माणाधीन ओपीडी भवन,…

Read More

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત-બચાવ તેમજ અન્ય તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત-બચાવ તેમજ અન્ય તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ▪️સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા/દાવા ચુકવણીમાં સહાયરૂપ થવા નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. ▪️જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે વીમા કંપનીઓના હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે. ▪️DNA સેમ્પલ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે, તેમના દ્વારા DNA મેચીંગની…

Read More

અમદાવાદના પ્લેન ક્રેશ ઘટનામાં મૃતકોને સુરતની સિવિલ હોસ્પિટલમા નર્સિંગ એસો. દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

હિન્દ ન્યુઝ, અમદાવાદ        ૧૨મી જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સર્જાય હતી. મૃતકોના આત્માની શાંતિ અર્થે નર્સિંગ એસો. દ્વારા નવી સિવિલના કિડની બિલ્ડીંગ ખાતે કેન્ડલ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં મેડિકલ કોલેજના ડિન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, સુપ્રિટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, ટી.બી ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા સહિત રેસીડન્ટ તબીબો, નર્સિંગ એઓ.ના હોદ્દેદારો નર્સિંગ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

Read More

તા. 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ત્વરિત એક્શન સાથે ગણતરીની મિનિટોમાં રાહત-બચાવ કામગીરી શરૂ કરી

હિન્દ ન્યુઝ,અમદાવાદ • રાજ્ય સરકારની સંપૂર્ણ સજ્જતાથી નશ્વર અવશેષો સોંપવાની કામગીરી વધુ ઝડપી બની • નશ્વર અવશેષો સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરો સહિત 591 ટીમ મેમ્બર્સ અને 192 એમ્બ્યુલન્સની વ્યવસ્થા • નશ્વર અવશેષોને સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 230 ટીમ ખડેપગે • રાહત અને બચાવની કામગીરીમાં સ્થાનિક રહેવાસીઓ, ખાનગી ડૉક્ટર્સ અને પ્રજાજનો સરકારની સાથે ખભે ખભો મિલાવી સહયોગી બન્યા

Read More

અમદાવાદ ખાતે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર-સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

હિન્દ ન્યુઝ, અમદાવાદ       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એર ઇન્ડિયાના વિમાનની અમદાવાદ ખાતે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર-સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. ▪️આર્મીના 250થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સ ઉપરાંત NDRF-SDRFની ટીમો, ફાયર બ્રિગેડના 600થી વધુ કર્મચારીઓ અને પોલીસના જવાનો તત્કાલ બચાવ-રાહતમાં જોડાયા. ▪️માત્ર 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયર સર્વિસીસની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું. ▪️વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા આ દુર્ઘટનાની…

Read More

અમદાવાદ શહેરમાં તા. 12 જૂનના રોજ બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્ત્વપૂર્ણ સૂચના

હિન્દ ન્યુઝ, અમદાવાદ       અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકના જે સગાંએ DNA સેમ્પલ આપ્યા છે, તેઓને તેમના દ્વારા નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને સંપર્ક કરવામાં આવશે… પરિજનોને વિનંતી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે… અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો આ મુજબ છે: 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875 આ નંબરો પરથી…

Read More

અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ મૃતદેહોની ઓળખ કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      તા. 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ મૃતદેહોની ઓળખ કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે માહિતી આપી • અત્યાર સુધી કુલ 32 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, 14 મૃતદેહ પરિવારજનોને સોંપાયા • અમદાવાદના 4, વડોદરાના 2, ખેડા 1, અરવલ્લી 1, બોટાદના 1, મહેસાણા 4, ઉદયપુર 1 નો સમાવેશ • જે મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેહને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે • દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી…

Read More

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળી તેમના સ્વાસ્થ્ય અંગે પૂછયું

હિન્દ ન્યુઝ, અમદાવાદ    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળી તેમના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી સ્વજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી. વડાપ્રધાનએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત લીધી; ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો.  

Read More

અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોના પરિવારજનોના DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે

હિન્દ ન્યુઝ, અમદાવાદ તા. 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોના પરિવારજનોના DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા FSL અને NFSU ખાતે ખૂબ ઝડપથી થઈ રહી છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોની ઓળખ વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA સેમ્પલને મેચ કરાવીને કરાઈ રહી છે. રાજ્યમાં 36 DNA નિષ્ણાતો દ્વારા સતત 24 કલાક સેમ્પલ મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ છે : FSLના ડિરેક્ટર એચ. પી. સંઘવી રાજ્ય સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવારની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. * આર્મી, રેપિડ એક્શન ફોર્સ, NDRF-SDRF, પોલીસ, ફાયર…

Read More

15 जून – वैश्विक पवन दिवस 

हिन्द न्यूज़, गुजरात        15 जून को वैश्विक पवन दिवस (Global Wind Day) पूरे विश्व में प्रतिवर्ष मनाया जाता है और इसे पवन ऊर्जा की संभावनाओं की खोज के दिन के रूप में चिह्नित किया जाता है। यह हवा, उसकी शक्ति, और हमारी ऊर्जा प्रणालियों को फिर से आकार देने की संभावनाओं की खोज करने का दिन है। 15 जून को, वैश्विक पवन दिवस, जिसे विश्व पवन दिवस के रूप में भी जाना जाता है, मनाया जाता है। यह पवन ऊर्जा, और ऊर्जा प्रणालियों को फिर से आकार…

Read More