બનાસકાંઠા ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે ખાસ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

      મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ વિસ્તારની મહિલાઓને કૌશલ્યવર્ધક તાલીમ, સ્વરોજગારલક્ષી માર્ગદર્શન તેમજ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી.

Related posts

Leave a Comment