હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લાના જંબુસરમાં નવયુગ વિદ્યાલયમાં 318 મોં નિ:શુલ્ક મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં ‘જન સેવા એજ પ્રભુ સેવા, માનવ સેવા એજ માધવ સેવા’ અંતર્ગત 318 નિઃશુલ્ક મેગા નેત્રયજ્ઞ કેમ્પ સવારે નવ થી એક વાગ્યા સુધી યોજાયો હતો. જેમા આંખ ની તપાસ જેવાકે આંખના નંબર, મોતિયાની તપાસ વગેરે કરવામાં આવેલ. શંકરા આઈ હોસ્પિટલ મોગર ખાતે બસમાં લઈ જવાની રહેવાની, જમવાની તેમજ મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી, દવા, ચશ્મા આપી પરત જંબુસર લાવવાની તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી. રિપોર્ટર : ઇમ્તિયાઝ દીવાન, ભરૂચ
Read MoreDay: June 1, 2025
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે મોકડ્રીલ દરમિયાન વેરાવળના નાગરિકોએ સ્વયંભૂ લાઈટો બંધ રાખતા અંધારપટ છવાયો હતો ઓપરેશન શિલ્ડ અન્વયે ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે 7.45થી 8.15 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયું. રાત્રે 7.45એ સાઇરન વાગતા નાગરિકોએ લાઇટ બંધ કરીને બ્લેકઆઉટ કર્યું “ઓપરેશન શિલ્ડ” અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં રાત્રે 8.00 થી 8.30 કલાક સુધી બ્લેકઆઉટ કરાયું
Read Moreભુજ મિલિટરી સ્ટેશન ખાતે ‘ઓપરેશન શિલ્ડ ‘ અન્વયે હવાઇ હુમલા અંગે મોકડ્રિલ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે આજે બપોરે “સ્વોર્મ ડ્રોન” હવાઇ હુમલો થતાં સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ “ઓપરેશન શિલ્ડ” અન્વયે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. મિલિટરી સ્ટેશનમાં રહેણાંક ક્વાર્ટસ પર સ્વોર્મ ડ્રોન હુમલા બાદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાથી લઇને ઘાયલ નાગરિકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ સ્વયં સેવકો અને મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને તત્કાલ જી.કે જનરલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઇ હતી. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs ) એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે જાહેર કરેલા…
Read More“ઓપરેશન શિલ્ડ” અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં રાત્રે 8.00 થી 8.30 કલાક સુધી બ્લેકઆઉટ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર તા.31 મે, 2025 ના રોજ સમગ્ર જામનગર જિલ્લામાં રાત્રે 8:00 થી 8:30 કલાક દરમિયાન ઓપરેશન શિલ્ડના ભાગરૂપે બ્લેકઆઉટ કરાયું હતુ. ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ નાગરિક સંરક્ષણ કવાયત યોજાઈ હતી. દુશ્મન દેશ તરફથી થતા સંભવિત હુમલા સામે આગોતરી તૈયારી તેમજ લોકજાગૃતિ માટે આ બ્લેકઆઉટ કરાયું હતું. મોકડ્રિલ અને બ્લેકઆઉટના ત્વરિત અને સુગમ આયોજનથી જિલ્લા વહીવટી તંત્રએ સંદેશો આપ્યો છે કે તેઓ કોઈપણ પ્રકારની આપત્તિનો સામનો કરવા માટે સજ્જ છે. આ પ્રકારની કવાયતો દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી…
Read Moreबाढ़ पूर्व तैयारी को लेकर जिलाधिकारी यशपाल सिंह मीणा की अध्यक्षता में समीक्षा बैठक संपन्न
हिन्द न्यूज़, बिहार जिला समाहरणालय सभागार में संभावित बाढ़ से पूर्व की तैयारी को लेकर एक महत्वपूर्ण समीक्षा बैठक आयोजित की गई, जिसकी अध्यक्षता जिलाधिकारी यशपाल सिंह मीणा ने की। बैठक में अपर समाहर्ता विनोद कुमार सिंह, अपर समाहर्ता(आपदा) अरुण कुमार सिंह, सभी एसडीएम, बीडीओ, अंचलाधिकारी, नगर निकायों के कार्यपालक पदाधिकारी एवं संबंधित विभागों के जिला स्तरीय अधिकारी उपस्थित रहे। जिलाधिकारी यशपाल सिंह मीणा ने निर्देश दिया कि बाढ़ से प्रभावित होने वाली पंचायतों की पहचान कर सूची तैयार की जाए एवं प्रभावित आबादी को अग्रिम सूचना दी…
Read More