હિન્દ ન્યુઝ, વડોદરા વર્ષ દરમિયાન વડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિષેધ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરાયા COTPA -૨૦૦૩ અધિનિયમ હેઠળ તમાકુ નિયંત્રણ ભંગ બદલ ૭૦૧ કેસ કરી રૂ. ૮૩,૭૭૦ નો દંડ પણ વસૂલાત કરવામા આવ્યો જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા ડીસ્ટ્રીકટ સર્વેલન્સ ઓફિસર ડો.રાહુલસિંધ ના સંકલનમાં રહીને વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે
Read MoreMonth: May 2025
ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ધોળકા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા-2025’ની શરૂઆત કરાવી
હિન્દ ન્યુઝ, અમદાવાદ કૃષિ રથ યાત્રા નવ તાલુકાની 75 પંચાયતોનાં ગામોમાં ફરીને કૃષિ જાગરણ અભિયાન ચલાવશે કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ, મશરૂમની ખેતી, ઔષધીય અને સુગંધિત પાકોની વૈજ્ઞાનિક ખેતી જેવા વિષયો ઉપર માહિતી આપવામાં આવી ઇફકો, ધોળકા દ્વારા ડ્રોનથી ખેતી પાકોમાં છંટકાવનું જીવંત નિદર્શન કરવામાં આવ્યુ
Read More31 મે 2025 વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
હિન્દ ન્યુઝ, અમદાવાદ 31 મે 2025 વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી ઓછી વયે તમાકુની શરૂઆત થવાથી વધારે લત લાગવાની શક્યતા અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે : અમદાવાદ જિલ્લામાં વિદ્યાર્થીઓ, યુવા વર્ગ વ્યસનથી દૂર રહે તે માટે સઘન ઝુંબેશ હાથ ધરાઇ 31 મેના રોજ અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તમાકુ નિષેધ દિનની ઉજવણી નિમિત્તે નિમિત્તે જનજાગૃતિ કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે
Read Moreલીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે
હિન્દ ન્યુઝ, અમદાવાદ આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાક રક્ષક દવાઓ તથા ખાતર આપનાર કડવો લીમડો પર્યાવરણના ઉત્તમ રક્ષક તરીકે ખૂબ જ ઉપયોગી છે. માટે જ તે “સૌ દુઃખોની એક દવા” કે “નીમ હકીમ” તથા “ગામડાની ફાર્મસી” તરીકે ઓળખાય છે. લીમડાના તેલની વાત કરીએ તો, લીમડાના તેલમાં એઝાડીરેકટીન, નીમ્બિન, નીંબિડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવા 100થી વધુ સક્રિય ઘટકો આવેલા છે. જે મોલોમસી, સફેદ માખી, થ્રિપ્સ, મીલીબગ વિવિધ ઈયળો જેવી 200 કરતાં વધારે નુકસાનકારક જીવાતો સામે રક્ષણ…
Read Moreસુરેન્દ્રનગરમાં વિકાસકામો તથા અન્ય વિભાગો ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ત્રિમંદિર હેલિપેડ, સુરેન્દ્રનગર ખાતે આગમન; મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા ₹664 કરોડના વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ ₹696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના, સુજલામ–સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે…
Read Moreરાજ્યના વિવિધ જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગુજરાત રાજકોટના માધાપર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલના ભાગરૂપે રેડ ક્રોસના સૌજન્યથી ફર્સ્ટ એઇડ ટ્રેનીંગ સેશનનું આયોજન કરાયું; ગ્રામજનો તેમજ વિવિધ વોલન્ટીયર્સને પ્રાથમિક સારવાર, બ્લીડિંગ, ફ્રેક્ચર, બેન્ડેજીસ રિકવરી તેમજ CPRની તાલીમ અપાઈ પોરબંદર ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ, જેમાં 108 એમ્બ્યુલન્સ, પીસીઆર વાન, વિવિધ સુરક્ષા એજન્સીઓના સુરક્ષા દળો તૈનાત કરી તાત્કાલિક રેસ્ક્યુ-રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન શિલ્ડ હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ, ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની…
Read Moreવલસાડ, વાપી અને ધરમપુર ખાતેની કુટુંબ અદાલતો માટે કાઉન્સેલરની પેનલ તૈયાર કરવા માટે લાયક વ્યક્તિઓ પાસેથી નિર્ધારિત ફોર્મેટમાં અરજીઓ મંગાવવામાં આવી
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ, વાપી અને ધરમપુર ખાતેની કુટુંબ અદાલતો માટે કાઉન્સેલરની પેનલ તૈયાર કરવા માટે લાયક વ્યક્તિઓ પાસેથી નિર્ધારિત ફોર્મેટમાં અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી તા. ૦૪ જૂન ૨૦૨૫થી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ જૂન ૨૦૨૫ છે. અરજીઓ પ્રાપ્ત થયા બાદ તા. ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ ઇન્ટરવ્યુ યોજાશે. અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીની સામાજિક વિજ્ઞાન અથવા મનોવિજ્ઞાનની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત સામાજિક કાર્ય, બાળ મનોચિકિત્સા અથવા કૌટુંબિક પરામર્શના કાર્ય અંગેનો બે વર્ષનો અનુભવ હોવો જોઇશે અને સ્વચ્છ છબી ધરાવતા હોવા જોઇશે. અરજી સબમિટ કરવાની…
Read Moreગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ અભલોડ ના ગામ પાંદડી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા કરાઈ ટીબી તપાસ
હિન્દ ન્યુઝ, દાહોદ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ના પાંદડી ગામ ખાતે .મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી,જિલ્લા ક્ષય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન પાંદડી ગામ ખાતે આવી હતી. જેમાં 68 શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તમામની વજન, ઉંચાઈ, બીપી, ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. આ મોબાઇલ એ-ક્ષરેવાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તાલુકા ટીબી સુપરવાઈઝર, પી.એચ.સી.સુપરવાઈઝર, સીએચઓ, તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર , ફિમેલ હેલ્થ વર્કર, આશા ફેસેલિટર, આશા બહેનોના સહયોગ થી 100 દિવસનો સધન ટીબી…
Read More“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલનું આયોજન
હિન્દ ન્યુઝ, તાપી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’નું આયોજન કરાયું છે. જે અન્વયે તા.૩૧ મે ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લામાં વ્યારા મુખ્ય મથક ખાતે આવેલ વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રિલ યોજાશે. જ્યારે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં રાત્રે ૮ થી ૮.૧૫ વાગ્યા સુધી એટલે કે, ૧૫ મિનિટ સુધી “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત બ્લેકઆઉટનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તમામ નાગરિકો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, વેપારીઓ, તેમજ વિવિધ સંસ્થાઓને ૩૧ મે,…
Read More11 જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓસ્ટબર્ગે અને 11 જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન મિકેનિઝમ વધુ સંગીન બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને માર્ગદર્શનમાં ગુજરાત પ્રો-એક્ટીવ ગવર્નન્સ અને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. મુખ્યમંત્રીએ રિન્યૂએબલ એનર્જી, ગ્રીન ગ્રોથ સહિતના ક્ષેત્રોમાં ગુજરાત લિડિંગ સ્ટેટ હોવાનું જણાવી સ્વીડનના ઉદ્યોગ-રોકાણકારોને આ…
Read More


