“૩૧ મે ૨૦૨૫ વિશ્વ તમાકુ નિષેધ દિન”

હિન્દ ન્યુઝ, વડોદરા

વર્ષ દરમિયાન વડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિષેધ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરાયા

COTPA -૨૦૦૩ અધિનિયમ હેઠળ તમાકુ નિયંત્રણ ભંગ બદલ ૭૦૧ કેસ કરી રૂ. ૮૩,૭૭૦ નો દંડ પણ વસૂલાત કરવામા આવ્યો

 જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા ડીસ્ટ્રીકટ સર્વેલન્સ ઓફિસર ડો.રાહુલસિંધ ના સંકલનમાં રહીને વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે

Related posts

Leave a Comment