हिन्द न्यूज़, दिल्ली केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज गोवा की राजधानी पणजी में नारकोटिक्स नियंत्रण पर एक संवाददाता सम्मेलन को संबोधित किया। इस अवसर पर गोवा के मुख्यमंत्री प्रमोद सावंत भी उपस्थित थे। संवाददाता सम्मेलन को संबोधित करते हुए केन्द्रीय गृह मंत्री अमित शाह ने कहा कि नरेन्द्र मोदी के प्रधानमंत्री बनने के बाद से भारत सरकार ने देश की आंतरिक सुरक्षा को सुदृढ़ करने के लिए ढेर सारे कदम उठाए हैं। उन्होंने कहा कि जब मोदी जी प्रधानमंत्री बने, तब देश के…
Read MoreDay: September 6, 2026
અંગદાન થકી સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટથી સુરતના યુવાનને મળ્યું નવજીવન
હિન્દ ન્યુઝ, સુરત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસોથી યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે કિશનભાઈ પેથાણીનું નિઃશુલ્ક હૃદય ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે, અંગદાનના સામૂહિક પ્રયાસોથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યા છે: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ઝડપભેર પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે મૂળ અમરેલીના વતની અને હાલ સુરતમાં રહેતા કિશનભાઈ રણછોડભાઈ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે આ જટિલ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમન
હિન્દ ન્યુઝ, નવસારી ‘સ્વચ્છતા સે સ્વાગત’; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમનને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામના સંકલ્પ સાથે 149 ગામોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ. આ અભિયાન દરમિયાન ગામોના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, ગામના ચોરા, ગ્રામ પંચાયત કચેરીઓ, શાળા પરિસરો તેમજ અન્ય જાહેર સ્થળોએ સઘન સફાઈ કરવામાં આવી, સાથે સાથે તળાવો, કૂવાઓ, જળાશયો તથા તેના આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા.
Read Moreસ્વચ્છતા હી સેવા અંતર્ગત ‘‘ક્લિન તિથલ-ક્લિન વલસાડ’’ના સંકલ્પ સાથે વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનની આગેવાનીમાં તિથલ બીચ પર સફાઈ અભિયાન યોજાયું
હિન્દ ન્યુઝ, વલસાડ વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના “સ્વચ્છતા હી સેવા” ના સંકલ્પને સાકાર કરવા વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના વડપણ હેઠળ રવિવારે વલસાડના રમણીય તિથલ બીચ ખાતે ‘ક્લિન તિથલ-ક્લિન વલસાડ’ની ટેગલાઈન સાથે વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી સતત ત્રણ કલાકના આ અભિયાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર ટીમ બનાવી તિથલ બીચ તેમજ આસપાસના આશરે ૪ કિમી વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનમાં આરોગ્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડ, એનસીસી, એનએસએસ તેમજ વિવિધ ખાનગી અને સેવાભાવી સંસ્થાના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.…
Read Moreડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામ પંચાયતોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી, પર્યાવરણ સંતુલન અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી દર મહિનાના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ ઝુંબેશ’, ‘કેચ ધ રેઈન’ અને ‘વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ સમગ્ર ડાંગ જિલ્લામાં વ્યાપક લોકભાગીદારી સાથે મહા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે વઘઈ સ્થિત પવિત્ર અંબામાતા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિશેષ સફાઈ અભિયાન યોજાયું હતું. જેમાં વઘઈ તાલુકા…
Read Moreવડાપ્રધાનના નવસારી આગમન પૂર્વે ‘સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ૬ઠ્ઠા દિવસે ૧૧૦ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ
હિન્દ ન્યુઝ, નવસારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૮ સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમનને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનના ૬ઠ્ઠા દિવસે આજરોજ સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના ૩૮૫ ગામો પૈકી ૧૧૦ ગામો અને ૨૦૪ જાહેર સ્થળોની સફાઈ પૂર્ણ કરીને કુલ ૮૨.૦૫ ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાનને સુચારુ રૂપે પાર પાડવા માટે જિલ્લાભરમાં ૬૩૬ કર્મચારીઓની ૧૫૯ સફાઈ ટીમો તૈનાત કરાઈ હતી, જેમાં ૧૨ જેસીબી/લોડર/ટ્રક અને ૫૯ અન્ય વાહનો સહિત કુલ ૭૧ વાહનોનો ઉપયોગ કરાયો હતો. …
Read Moreસ્વચ્છતા સે સ્વાગત અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રીના નવસારી આગમન પુર્વે મહાસફાઈ ઝુંબેશનો ૭મો દિવસ
હિન્દ ન્યુઝ, નવસારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૮ સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના પ્રસ્તાવિત આગમનને પગલે નવસારી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી સઘન સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, જળસંચય સહિતની કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા સે સ્વાગત અભિયાનમાં હેઠળ ‘સ્વચ્છતા, જળ સંચય અને વૃક્ષારોપણ’ના ત્રિવેણી સંગમ સમાન નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૩ વોર્ડમાં નોડલ અધિકારીઓ, એન્જિનિયરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, ગાર્ડન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સુચારુ સંકલન સાથે વિશેષ મોનિટરિંગ યોજીને સવારે ૮:૦૦ વાગ્યાથી જ સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વોર્ડ જેવા કે…
Read Moreવડાપ્રધાનના નવસારી આગમન પૂર્વે નવસારી મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડમાં સઘન સફાઈ અને વૃક્ષારોપણ ઝુંબેશ યોજાઈ
હિન્દ ન્યુઝ, નવસારી રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં સફાઈ કામગીરી, લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ. “રાજ્યવ્યાપી સઘન સફાઈ, જળ સંચય અને વૃક્ષારોપણ ઝુંબેશ” અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સઘન સફાઈ તથા વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાર વિસ્તારોની ફાળવણી કરી નોડલ અધિકારીઓ, સુપરવાઈઝરો તથા સફાઈ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. ખાસ કરીને વડાપ્રધાનના નવસારી આગમન પૂર્વે વોર્ડ નં. ૧ થી ૧૩ના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રસ્તાઓ, જાહેર સ્થળો તેમજ આસપાસના વિસ્તારોમાં…
Read Moreવસારી મેયર-કમિશનર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝીટ, જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ૮ સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝીટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધી સમગ્ર રૂટ પર ચાલતા જઈ રૂટની વાસ્તવિક સ્થિતિ, માર્ગની સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, માર્ગ પરના બિનજરૂરી અવરોધો તેમજ અન્ય જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને સમગ્ર રૂટને સ્વચ્છ, સુઘડ અને સુવ્યવસ્થિત રાખવા માટે…
Read More‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વડોદરામાં પેડલ ક્લીનર સાયક્લોથોન યોજાઈ
હિન્દ ન્યુઝ, વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમનને પગલે વડોદરા મહાનગરપાલિકા અને વી બરોડિયન દ્વારા સંયુક્ત રીતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વહેલી સવારે ‘પેડલ ક્લીનર વડોદરા સાયક્લોથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી યોજાયેલી આ સાયક્લોથોનમાં શહેરના નગરજનો, વિવિધ એનજીઓ, સાયકલિંગ ક્લબના સભ્યો, વિદ્યાર્થીઓ સહિત ૧૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, નાયબ મેયર આદિત્યભાઈ પટેલ, અગ્રણી જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય સતિષભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કાઉન્સિલરો, મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત…
Read More