નિકાવાના આંગણે પ્રગટ્યો નાનકડો કાન્હો, ભક્તો થયા ભાવવિભોર

હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ)       કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે જ્યારે સમગ્ર પંથક ભક્તિમય બન્યો છે, ત્યારે નિકાવા ગામના ભોજાભાઈ વી. ટોયટા નાં નાનકડા પૌત્રએ સૌના દિલ જીતી લીધા છે.       સફેદ અને રંગબેરંગી ભરતકામવાળા વસ્ત્રોમાં સજ્જ, માથે મોરપીંછ ધારણ કરેલો અને હાથમાં લાકડી લઈને બેઠેલો આ નાનકડો દીકરો સાક્ષાત બાળ ગોપાલ જેવો લાગી રહ્યો છે. તેની નિર્દોષ આંખો અને ભોળા ચહેરામાં જાણે દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે.       આજના આધુનિક યુગમાં પણ માતા-પિતા પોતાના બાળકોમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન…

Read More

કાલાવડ તાલુકાના નિકાવા ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ        કાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની જેલમાં શ્રાવણ કૃષ્ણપક્ષ આઠમની મધરાત્રે અવતાર ધારણ કર્યો હતો, જેની ખુશીમાં સમગ્ર ભારતભરમાં શહેરો અને ગામડાઓમાં શોભાયાત્રાઓ, નગરચર્યા, સરબત વિતરણ અને મટકી ફોડ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.       આ જ ક્રમમાં નિકાવા ગામના મેઈન બજારમાં આવેલ પૌરાણિક ઠાકર – શ્રી રામજી મંદિરે દિવસભર શ્રીકૃષ્ણને વધાવવા અનેક વિધ કાર્યક્રમો કરીને રાત્રે ભવ્ય મહા-આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન યોજાયેલી આ દિવ્ય મહા-આરતીમાં નિકાવા ગામના…

Read More