ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ધોળકા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા-2025’ની શરૂઆત કરાવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ

કૃષિ રથ યાત્રા નવ તાલુકાની 75 પંચાયતોનાં ગામોમાં ફરીને કૃષિ જાગરણ અભિયાન ચલાવશે

કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ, મશરૂમની ખેતી, ઔષધીય અને સુગંધિત પાકોની વૈજ્ઞાનિક ખેતી જેવા વિષયો ઉપર માહિતી આપવામાં આવી

ઇફકો, ધોળકા દ્વારા ડ્રોનથી ખેતી પાકોમાં છંટકાવનું જીવંત નિદર્શન કરવામાં આવ્યુ

Related posts

Leave a Comment