હિન્દ ન્યુઝ, અમદાવાદ
31 મે 2025 વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
ઓછી વયે તમાકુની શરૂઆત થવાથી વધારે લત લાગવાની શક્યતા
અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે : અમદાવાદ જિલ્લામાં વિદ્યાર્થીઓ, યુવા વર્ગ વ્યસનથી દૂર રહે તે માટે સઘન ઝુંબેશ હાથ ધરાઇ
31 મેના રોજ અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તમાકુ નિષેધ દિનની ઉજવણી નિમિત્તે નિમિત્તે જનજાગૃતિ કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે
