આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે ગુજરાત નાં વિવિધ ક્ષેત્રે મ્યૂઝિયમમાં કલા, વારસો, સંસ્કૃતિ અને પરંપરાનો અનેરો સમન્વય

હિન્દ ન્યુઝ, ગુજરાત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકારિત કરતા ગુજરાતના વિવિધ મ્યૂઝિયમ. ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિનું જતન કરી રહેલા ગૌરવવંતા ગુજરાતના આ અભૂતપૂર્વ મ્યૂઝિયમ દેશ વિદેશના અનેક મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે માહિતી નિયામકની કચેરી દ્વારા ‘ગુજરાતના સંગ્રહાલયો’ પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ગુજરાતના સંગ્રહાલયોની મહત્વપૂર્ણ વિગતો નયનરમ્ય તસવીરો અને આકર્ષક લેઆઉટ સાથે રજૂ કરાઇ છે. વલસાડના ધરમપુર સ્થિત લેડી વિલ્સન મ્યૂઝિયમમાં કલા, વારસો, સંસ્કૃતિ અને પરંપરાનો અનેરો સમન્વય જોવા મળે છે. ગુજરાતના સૌપ્રથમ…

Read More

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેદસ્વી બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ       સ્વસ્થ રહેવાનો સચોટ માર્ગ એટલે યોગ. કસરત, યોગ, પ્રાણાયામ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. યોગથી શારીરિક અને માનસિક સ્વસ્થ રહી શકાય છે. યોગ થકી બાળકોની તેજસ્વીતા અને એકાગ્રતામાં વધારો થાય તથા મેદસ્વિતાને નાથવા મદદરૂપ બને છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા બાળકો સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બની શકે તે હેતુથી જિલ્લામાં નિઃશૂલ્ક સમર યોગ કેમ્પ યોજાનાર છે ત્યારે આપના બાળકોને તેનો ભાગ બનાવીએ.  ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં દરેક બાળકોને અનુભવી અને સર્ટિફાઇડ…

Read More

ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીશ્રીએ જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રી પ્રભાવિત થયા હતા.   સ્મૃતિવનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન…

Read More

આગામી તા.૧૯મી મે-૨૦૨૫ સુધી કચ્છ જિલ્લામાં યુએવી/ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ 

હિન્દ ન્યુઝ, ભુજ       કચ્છ જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારૂ remote sensing, mining, law & order, internal security, defence સિવાયના અન્ય કોઇ હેતુ માટે કોઇપણ સરકારી કે ખાનગી સંસ્થા/વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના યુએવી/ડ્રોનના ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ કચ્છ જિલ્લાની હદ વિસ્તારમાં remote sensing, mining, law & order, internal security, defence સિવાયના કોઇ હેતુ માટે કોઇપણ સરકારી કે ખાનગી સંસ્થા/ વ્યક્તિ દ્વારા કોઇપણ…

Read More

सरकारी योजनाओं की जानकारी एवं लाभान्वित महिलाओं के साथ अनुभव का साझा कार्यक्रम – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार      महिला संवाद कार्यक्रम में वीडियो फ़िल्म, लीफलेट्स के माध्यम से मिल रही है सरकारी योजनाओं की जानकारी | लाभान्वित महिलाएं अनुभव साझा के साथ साथ व्यक्त कर रही है अपनी अकांक्षाएं |                                                                                                            …

Read More