અંજાર તાલુકાના વરસામેડી અને સીનુગ્રા ગામની સીમના ગેરકાયદેસર દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવતું વહીવટીતંત્ર

હિન્દ ન્યુઝ, અંજાર  કચ્છ કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ તેમજ અંજાર પ્રાંત અધિકારી સૂરેશ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત અંજાર મામલતદાર શ્રીમતી બી.વી.ચાવડા અને તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્વારા વરસામેડી તથા સીનુગ્રા ગામની સીમમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ કાર્યવાહી દરમિયાન વરસામેડી સીમમાં એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કોર્મશિયલ દુકાનોના દબાણોને દૂર કરીને અંદાજીત ૨૬૦ ચો.મી સરકારી જમીન જેની અંદાજિત કિંમત રૂ.૫,૬૫,૭૬૦/- છે તે ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જ રીતે સિનુગ્રા ગામની ગામતળની જમીન ઉપર ગેરકાયદેસર બાંધવામાં આવેલા…

Read More

જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ 

હિન્દ ન્યુઝ, ભુજ       કચ્‍છ જિલ્‍લામાં નગરપાલિકા વિસ્‍તારોમાં રસ્‍તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્‍લોટ પર અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. આ વ્યક્તિઓ દ્વારા એક જગ્‍યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેચી એકત્ર કરેલો ઢોરોને આપવામાં આવે છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્‍તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્‍યવહારમાં અડચણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું બહાર પાડવામાં…

Read More

ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.ના સહયોગથી થી સફાઈ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ    દેશના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી તથા કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા આપવામાં આવેલ ‘સહકાર થી સમૃદ્ધિ’ સંકલ્પને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને “આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ” જાહેર કરવામાં આવેલ છે.  જેની ઉજવણીના ભાગરૂપે તાં. ૧ લી મે “ગુજરાત સ્થાપના દિન” નિમિત્તે ડાંગ જિલ્લાની મદદનીશ જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ આહવા-ડાંગ દ્વારા વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.ના સહયોગથી જિલ્લામાં આવેલ દૂધ મંડળીઓના હોદ્દેદારો સાથે ધાર્મિક સ્થળોએ તેમજ દૂધ મંડળીના આસપાસના વિસ્તારમાં સફાઇ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નાનાપાડા, મોટીદાબદર, કુડકસ, કુકડનખી, સરવર, ઘોડી, સુબીર,…

Read More

ધોલેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીનું નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, ધોલેરા       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે, ભીમનાથ-ધોલેરા ફ્રેઈટ રેલવેલાઈન, હોસ્પિટલ-સ્કૂલ-ફાયર સ્ટેશન-આવાસીય સુવિધા તેમજ 300 મેગા વૉટ સોલાર પાર્ક સહિતના પ્રોજેક્ટસની પ્રગતિની સમીક્ષા માટે સ્થળ નિરીક્ષણ કર્યું.    મુખ્ય સચિવ, મુખ્ય સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે રિવ્યૂ બેઠક યોજી તમામ કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

Read More

સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે મહત્વપૂર્ણ બેઠક

હિન્દ ન્યુઝ, સુરત      સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સુરતના ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે કનેક્ટ કરવા સાથે માર્ગ વ્યવસ્થાને વધુ સુગમ, સરળ બનાવાશે: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા BPMC કલમ ૨૧૦ હેઠળ સુરતમાં રસ્તા વિકાસ માટે જમીન કબજાની કાર્યવાહી બાબતે બેઠક યોજતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા સુરત મહાનગરપાલિકા વિસ્તરણ અંતર્ગત માર્ગોની ઝડપી કામગીરી માટે મંત્રીએ સુરત મનપા અને શહેર વિકાસ વિભાગના અધિકારીઓને આપ્યા સૂચનો શહેરોના ગતિશીલ વિકાસ સાથે નવનિર્માણ અને…

Read More

આહવા ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળના સને ૨૦૨૫-૨૬ કામોના તાલુકા કક્ષાના આયોજન અર્થે બેઠક યોજાઇ 

હિન્દ ન્યુઝ, આહવા      આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રાયોજના વહીવટદારની કચેરી ડાંગ આહવા દ્વારા ન્યુ પેટર્ન યોજના હેઠળના સને ૨૦૨૫-૨૬ ના કામોના તાલુકા કક્ષાના આયોજન માટે ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલ અધ્યક્ષપણા હેઠળ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓની આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની વિષેશ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત શીટના ચૂંટાયેલ સભ્યઓ/પદાધિકારીઓ અને જુદાં જુદાં ખાતાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લાના વિવિધ ખાતામાંથી થતાં કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત વિગેરે સ્થાનિક…

Read More

ઓલપાડ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશના ભાગરૂપે હળપતિ સમાજના ૫૪૫ નાગરિકોને વિનામૂલ્યે જન્મ-મરણના પ્રમાણપત્રો એનાયત

હિન્દ ન્યુઝ, ઓલપાડ   મિલ્કતમાં વારસાઈ, આવાસ યોજના, અન્ન સુરક્ષા સહિતના યોજનાકીય લાભો સરળતા મળશે  જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મેળવવા સમયસર નોંધણી કરાવવી જરૂરી : વનમંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશના ભાગરૂપે હળપતિ સમાજના ૫૪૫ નાગરિકોને વિનામૂલ્યે જન્મ-મરણના પ્રમાણપત્રો એનાય શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું

Read More

ડાંગ જિલ્લાની ‘વિકસિત ડાંગ ૨૦૪૭’ નું વિમોચન કરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ

હિન્દ ન્યુઝ, ડાંગ     ભારત સરકાર દ્વારા વિકસિત ગુજરાત @૨૦૪૭ માટે ડાંગ જિલ્લાનો રોડ મેપ દર્શાવતી પુસ્તિકા ‘વિકસિત ડાંગ ૨૦૪૭’ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે તા. ૨ મે ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહાનુભાવો અને ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું. આ વેળા પુસ્તિકા તૈયાર કરનાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આયોજન કચેરી સહિતના સહયોગીઓને શુભેચ્છા પાઠવતા આદિજાતિ, ગ્રામ વિકાસ, અને શ્રમ રોજગાર મંત્રીશ્રીએ, આ પુસ્તિકા ટીમ ડાંગની ભાવના સાથે સંકલન કરીને જિલ્લાના તમામ વિભાગો/કચેરીની હાલની સ્થિતિ, પડકારો અને ભવિષ્યના વિકસિત જિલ્લા તરફ જવાનું…

Read More

ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા

હિન્દ ન્યુઝ, મોરબી      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ UPSC-CSE 2024ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા.  મુખ્યમંત્રીએ આ અવસરે ઉતીર્ણ થયેલ સૌ યુવાઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવાની સાથે ટેકનોલોજીના ઉપયોગ તેમજ જનકલ્યાણ અને જનસુખાકારી માટે આયોજનબદ્ધ રીતે ઉત્તમ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ માટેના વિઝનનો સંદર્ભ આપી મુખ્યમંત્રીએ નીતિમત્તા સાથે જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં મહત્ત્વ આપવાની પ્રેરણા આપી હતી…

Read More

રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ…

હિન્દ ન્યુઝ, વડોદરા      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી; વડોદરા શહેરને પૂરની આપત્તિથી બચાવવા તથા ‘કેઇચ ધી રેઇન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આયોજન તેમજ થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી… મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ મંગલ પાંડે બ્રિજ ખાતે પહોંચી વિશ્વામિત્રી નદીની વહનક્ષમતા વધારવા માટે ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં વડોદરા શહેરમાં આવેલી પૂરની ત્રાસદી બાદ મુખ્યમંત્રીશ્રીએ…

Read More