ઓલપાડ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશના ભાગરૂપે હળપતિ સમાજના ૫૪૫ નાગરિકોને વિનામૂલ્યે જન્મ-મરણના પ્રમાણપત્રો એનાયત

હિન્દ ન્યુઝ, ઓલપાડ 

 મિલ્કતમાં વારસાઈ, આવાસ યોજના, અન્ન સુરક્ષા સહિતના યોજનાકીય લાભો સરળતા મળશે

 જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મેળવવા સમયસર નોંધણી કરાવવી જરૂરી : વનમંત્રી મુકેશભાઈ પટેલ

ઓલપાડ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશના ભાગરૂપે હળપતિ સમાજના ૫૪૫ નાગરિકોને વિનામૂલ્યે જન્મ-મરણના પ્રમાણપત્રો એનાય

શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું

Related posts

Leave a Comment