હિન્દ ન્યુઝ, સુરત
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સુરતના ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે કનેક્ટ કરવા સાથે માર્ગ વ્યવસ્થાને વધુ સુગમ, સરળ બનાવાશે: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
BPMC કલમ ૨૧૦ હેઠળ સુરતમાં રસ્તા વિકાસ માટે જમીન કબજાની કાર્યવાહી બાબતે બેઠક યોજતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા
સુરત મહાનગરપાલિકા વિસ્તરણ અંતર્ગત માર્ગોની ઝડપી કામગીરી માટે મંત્રીએ સુરત મનપા અને શહેર વિકાસ વિભાગના અધિકારીઓને આપ્યા સૂચનો
શહેરોના ગતિશીલ વિકાસ સાથે નવનિર્માણ અને વિસ્તરણ પણ અનિવાર્ય હોવાનો મત વ્યક્ત કરતા શિક્ષણ રાજ્ય મંત્રી
