ધોલેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીનું નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, ધોલેરા 

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે, ભીમનાથ-ધોલેરા ફ્રેઈટ રેલવેલાઈન, હોસ્પિટલ-સ્કૂલ-ફાયર સ્ટેશન-આવાસીય સુવિધા તેમજ 300 મેગા વૉટ સોલાર પાર્ક સહિતના પ્રોજેક્ટસની પ્રગતિની સમીક્ષા માટે સ્થળ નિરીક્ષણ કર્યું.

   મુખ્ય સચિવ, મુખ્ય સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે રિવ્યૂ બેઠક યોજી તમામ કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

Related posts

Leave a Comment