સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નો વિધર્મી યુવાન ચોટીલાની હિન્દુ યુવતીને ‘લવ જેહાદ’ માં ફસાવી ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ 

હિન્દ ન્યુઝ, ચોટીલા          સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે રહેતો અકીલ થીમ નામનો યુવાન ચોટીલા ખાતે રહેતી યુવતીને ગત થોડા દિવસ અગાઉ લવ જેહાદ નાં ઇરાદે ભગાડી જતા ગત તારીખ 13-05-2025 ના રોજ યુવતીના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠનો સાથે સુરેન્દ્રનગર ડી.એસ.પી. ને યુવતીને પરત મેળવવા અને આ જેહાદી યુવક અકીલ થીમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.         ચોટીલાના યુવતીના પરિવાર દ્વારા વઢવાણનો આ વિધર્મી યુવાન અકીલ થીમ તેઓની દીકરીને, સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેવાના અને લવ જેહાદ ના ઇરાદે ભગાડી…

Read More