हिन्द न्यूज़, दिल्ली पीएम स्वनिधि भारत की अनाधिकारिक शहरी अर्थव्यवस्था में काम करने वाले आपूर्तिकर्ताओं को सहायता देने वाली एक बड़ी पहल के तौर पर उभरी है। बिना किसी गारंटी के ऋण देने के अलावा, इस योजना ने डिजिटल तरीकों को अपनाने को बढ़ावा दिया है, संस्थागत ऋण तक पहुंच को बेहतर बनाया है और सामाजिक सुरक्षा के दायरे को बढ़ाया है। वर्ष 2020 में शुरू होने के बाद से, अब तक 1.12 करोड़ से ज़्यादा ऋण वितरित किए जा चुके हैं। इस पहल से शहरों और कस्बों…
Read MoreDay: May 30, 2026
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની મોરબી શહેર મામલતદાર કચેરીમાં આકસ્મિક મુલાકાત; જનસેવા કેન્દ્ર અને વિવિધ શાખાઓનું કર્યું નિરીક્ષણ
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લાના નાગરિકોને સરકારી સેવાઓ કોઈ પણ પ્રકારની અડચણ વગર સમયસર અને પારદર્શક રીતે મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ કચેરી પરિસરમાં કાર્યરત જનસેવા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્ર, પુરવઠા શાખા તેમજ ઓળખ કાર્ડ સંબંધિત કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેઓએ નાગરિકોને અપાતા વિવિધ પ્રકારના દાખલાઓ, સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ મળતી આર્થિક-સામાજિક સહાયોની વિગતો…
Read Moreગાંધીનગર જિલ્લાભરમાં પ્રિ-મોનસૂન કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં પ્રિ-મોનસૂન કામગીરી શરૂ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદની સ્થિતિમાં પણ નગરજનોને પાણી ભરાવાની કે અન્ય કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે. આ સઘન ઝુંબેશ અંતર્ગત જિલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચય તેમજ જળનિકાલ વ્યવસ્થાને સુદૃઢ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
Read Moreપાટણ ખાતે આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, પાટણ જિલ્લા સેવા સદન, પાટણ ખાતે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. બેઠક દરમિયાન જિલ્લામાં આરોગ્ય સેવાઓની કામગીરીની તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને માતૃત્વ મૃત્યુ દર (MMR), જીવંત જન્મ (Live Birth), મૃત્યુદર (Death Rate) તેમજ અન્ય આરોગ્ય સૂચકાંકો અંગે તાલુકાવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. વિવિધ તાલુકાઓમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ, પડકારો અને સુધારણા માટે જરૂરી પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
Read Moreગળતેશ્વરના વસો ગામે બકરી ઈદની શાંતિ પૂર્ણ ઊજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામે ગત 28-05-2026 નાં રોજ સાવરે ઈદુલ અઝાહ ની ઉજવણી ના ભાગરૂમ સામૂહિક ઇદગામાં ઈદની નમાજ અદા કરવામાં આવી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરો ધાર્મિક કુરબાની ઈબાદત અદા કરી ઉલ્લેખીનીય છે કે ઈદ ફિત્ર બાદ ઈદુલ અહજા એટલે કે બકરી ઈદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો પર્વ છે. આ બને પર્વ વખતે ઈદગામાં જઈ નમાજ અદા કરવા આવે છે. આમ દેશભર માં બકરી ઈદની ઉજવણી કરવામાં આવે છે. વસો ખાતે આવેલી ઈદગાહ માં સવારે ૭:૩૦ કલાકે નમાજ અદા કરવામાં…
Read Moreહિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શનમાં જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમ દ્વારા બિનઅધિકૃત ખનીજ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત તા. 29/05/2026 ના રોજ યોજાયેલી રાઉન્ડ ધ ક્લોક સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન ભાટ, ધણપ, સરગાસણ, અડાલજ, લીમ્બડીયા, લવારપુર, ખોડીયાર-વૈષ્ણોદેવી અને ખડાત જેવા વિવિધ વિસ્તારોમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા કુલ 10 ડમ્પર વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આશરે ₹3 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા તમામ વાહનમાલિકો વિરૂદ્ધ કડક દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી…
Read More‘ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’, ગાંધીનગર ખાતે અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા વન વિભાગનું વિશેષ આયોજન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ઈન્દ્રોડા પાર્કમાં વન્યજીવો માટે 15 જમ્બો કૂલર્સ, 20 હાઇ-ટેક સ્પ્રિન્ક્લર્સ તેમજ વિટામિન-યુક્ત આહારની વ્યવસ્થા; કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું 🔹 વન્યજીવોના આવાસ, સર્પગૃહ, પક્ષી ગૃહમાં પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે; અબોલ જીવોની ત્વરિત સારવાર તેમજ નિયમિત હેલ્થ મોનિટરિંગ માટે અનુભવી પશુ ચિકિત્સકોની 24 કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ કરાઈ 🔹 ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ દ્વારા તમામ પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે; સાથે જ…
Read Moreરજૂઆત કર્તાનું કામ નિયમાનુસાર થવા પાત્ર હોય તો તાત્કાલિક પૂરું કરી આપવું જોઈએ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મે-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો લઈને આવેલા ખેડૂતો અને સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી તેના ત્વરિત નિવારણ માટે તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી. જાહેર રસ્તાઓ પર દબાણો કરતાં અસામાજિક તત્વો સામે કડકાઈથી પેશ આવીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા મુખ્યમંત્રીની પોલીસ તંત્રને સૂચના; રાજ્ય સ્વાગત અંતર્ગત આવતી રજૂઆતોનું સમય મર્યાદામાં ન્યાયિક અને સરળ રીતે નિરાકરણ લાવીને પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ સંગીન થાય તેવી કામગીરી માટે જિલ્લા તંત્રને દિશાનિર્દેશ આપ્યા.
Read Moreજૂનાગઢ ખાતે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના નેતૃત્વમાં માળિયા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), આયુષ્માન આરોગ્ય મંદિરો તેમજ સબ સેન્ટરો ખાતે “તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમ “નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની તમામ આરોગ્ય સુવિધાઓ ખાતે તબીબો, આરોગ્ય કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં તમાકુમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. ઉપસ્થિત સૌએ પોતાના જીવનને…
Read Moreવલસાડના ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ
હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અંડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો; રાહુલે દસ ઇવેન્ટની આ સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ્સ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો. નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રાહુલની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે કરાયેલા રોકાણના પરિણામે આવી પ્રતિભાઓ વિકસી રહી છે. ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તક…
Read More