ગળતેશ્વરના વસો ગામે બકરી ઈદની શાંતિ પૂર્ણ ઊજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર

      ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામે ગત 28-05-2026 નાં રોજ સાવરે ઈદુલ અઝાહ ની ઉજવણી ના ભાગરૂમ સામૂહિક ઇદગામાં ઈદની નમાજ અદા કરવામાં આવી.

    નમાજ બાદ મુસ્લિમ બિરાદરો ધાર્મિક કુરબાની ઈબાદત અદા કરી ઉલ્લેખીનીય છે કે ઈદ ફિત્ર બાદ ઈદુલ અહજા એટલે કે બકરી ઈદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો પર્વ છે. આ બને પર્વ વખતે ઈદગામાં જઈ નમાજ અદા કરવા આવે છે. આમ દેશભર માં બકરી ઈદની ઉજવણી કરવામાં આવે છે. વસો ખાતે આવેલી ઈદગાહ માં સવારે ૭:૩૦ કલાકે નમાજ અદા કરવામાં આવી હતી નમાજ અદા કરીયા બાદ મુસ્લિમ બિરાદરો એક બીજા ને મુબારક બાદ આપી હતી.

રિપોર્ટર : મોહિન મલેક – ગળતેશ્વર

Related posts

Leave a Comment