પાટણ ખાતે આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, પાટણ

     જિલ્લા સેવા સદન, પાટણ ખાતે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ.

બેઠક દરમિયાન જિલ્લામાં આરોગ્ય સેવાઓની કામગીરીની તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. 

ખાસ કરીને માતૃત્વ મૃત્યુ દર (MMR), જીવંત જન્મ (Live Birth), મૃત્યુદર (Death Rate) તેમજ અન્ય આરોગ્ય સૂચકાંકો અંગે તાલુકાવાર માહિતી રજૂ કરવામાં આવી હતી.

વિવિધ તાલુકાઓમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ, પડકારો અને સુધારણા માટે જરૂરી પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment