હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડમાં ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાયેલી હિન્દુ યુવતીની ઘર વાપસી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ‘લવ જેહાદ’ ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક ૨૦ વર્ષીય હિન્દુ યુવતીને ૪૦ વર્ષીય વિધર્મી દ્વારા ‘લવ જેહાદ’ માં ફસાવવામાં આવી હતી. આ ઘટના બાદ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ સતર્કતા દાખવીને “હિન્દ રક્ષક સંઘ” દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પરિણામે યુવતીની સુરક્ષિત “ઘર વાપસી” કરાવવામાં સફળતા મળી હતી. કાલાવડ તાલુકાની ૨૦ વર્ષીય યુવતીને ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાવવામાં આવી હોવાની માહિતી…
Read MoreDay: May 29, 2026
रक्षा मंत्री ने ऑपरेशन सिंदूर पर स्मारक पुस्तक का विमोचन किया, जिसमें सैनिकों के व्यक्तिगत अनुभव संकलित हैं
हिन्द न्यूज़, दिल्ली रक्षा मंत्री राजनाथ सिंह ने 29 मई, 2026 को ऑपरेशन सिंदूर पर स्मारक पुस्तक का विमोचन किया। यह पुस्तक ऑपरेशन सिंदूर में भाग लेने वाले 100 अधिकारियों, नौसैनिकों, वायुसैनिकों और अन्य सैनिकों के व्यक्तिगत अनुभवों का संकलन है। रक्षा मंत्री ने एक पोस्ट में इस प्रकाशन को ऑपरेशन सिंदूर को अंजाम देने वालों को श्रद्धांजलि बताते हुए सैनिकों के समर्पण और साहस से जुड़ाव का प्रतीक बताया। उन्होंने कहा, “लोगों को इस पुस्तक से प्रेरणा लेकर राष्ट्र की सुरक्षा सुनिश्चित करने और संप्रभुता बनाए रखने…
Read Moreમાત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ
હિન્દ ન્યુઝ, પાલનપુર પાલનપુરની ૮ વર્ષની નિક્ષા બારોટે માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી માઈનસ ડિગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે પાલનપુરની દીકરીએ ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ ગાયું રાષ્ટ્રગાન ૮ વર્ષની નિક્ષાએ એવરેસ્ટ બેઝ કેમ્પ પર યોગ કરી આપ્યો ખાસ સંદેશ: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે લોકોને આપ્યો સંદેશ
Read Moreવલસાડ જિલ્લાના ખેડુતો માટે નવી ત્રણ બાગાયતી યોજનાનો લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે, (૧) બહુસ્તરીય પધ્ધતીથી ફ્ળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (૨) રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહીત કરવાનો કાર્યક્રમ તથા (૩) ફ્ળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ વગેરે માટે તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ Ikhedut Portal 2.0 (web site:www.ikhedut.gujarat.gov.in). અરજી કરવાની રહેશે, તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ…
Read Moreચોમાસાને ધ્યાનમાં લઈ વાપી મનપા દ્વારા કંટ્રોલરૂમ ચાલુ કરાયો
હિન્દ ન્યુઝ, વાપી આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વાપી મહાનગરપાલિકા ખાતે ચોમાસાની ઋતુ દરમ્યાન કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વાપી મહાનગરપાલિકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર. ૦૨૬૦-૨૯૭૬૪૮૦ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ/ ઘટના બને, પાણી ભરવાના પ્રશ્નો ઉપસ્થિત થાય તો વાપી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં જાણ કરી શકો છો. ચોમાસાની ઋતુ સિવાય સામાન્ય દિવસોમાં કામગીરી અંગેની ફરિયાદ કચેરી સમય દરમ્યાન મોબાઈલ નંબર- ૯૭૨૭૭૭૪૫૮૦ ઉપર નોંધવી શકો છો. જેની જાહેર જનતાએ નોંધ લેવા વાપી મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયુ છે.
Read Moreઅમરેલી ખાતે DISHA સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠક યોજાઈ. કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને અભિયાનોની સમીક્ષા કરી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. બી.એસ.એન.એલ. નેટવર્ક, રોડ-રસ્તા રિસર્ફેસિંગ, વીજળી, રેલવે સહિતના પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા. જનસુખાકારી અને સર્વાંગી વિકાસ માટે જિલ્લાના તમામ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા સાથે વધુ અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો.
Read Moreવલસાડના પારનેરા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પ- ૨૦૨૬નું આયોજન વલસાડ તાલુકા યોગ કોચ ધરાબેન સુનિલભાઈ શોભા દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ સવારે ૭.૦૦ થી ૮.૦૦ દરમિયાન સંકટ મોચન હનુમાન મંદિર, પારનેરા ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ સમર કેમ્પમાં આશરે ૧૦૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ, ધ્યાન, રમતગમત, ટીમવર્ક અને વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો. સમર કેમ્પનો સમાપન સમારોહ તા.૨૮ મે ના રોજ સવારે ૮:૩૦ કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા કો-ઓર્ડિનેટર…
Read Moreજિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એપ્રિલ મહિનાના પડતર પ્રશ્નો સહિત વિવિધ ફરિયાદોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષાએ નિરાકરણ ન આવ્યા હોય તેવા ૧૪ જેટલા પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. જે પૈકી પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન સહિતના કુલ ૧૨ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિવારણ કર્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે…
Read More