રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ સિકયોરીટી ગાર્ડની ટીમને ચકમો આપી બંને શખ્સો ત્રીજા માળેથી છનન, પોલીસ તંત્રમાં દોડધામ મચી

રાજકોટ,

રાજકોટ શહેર કુવાડવાનાં માલિયાસણ ગામ પાસેથી કુવાડવા પોલીસે મુળ ચોટીલાના અને હાલ મોરબી રોડ પર રહેતા હરસુખ ઉર્ફે પોપટ શંભુભાઈ વાઘેલીયા (ઉ.૩૦) અને વિક્રમ ઉર્ફે વિકીડો મસાભાઈ વાઘેલા (ઉ.૨૫) ની ધરપકડ કરી ૭ મકાન અને કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બંને આરોપીની ધરપકડ દેખાડવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બંને રીઢા તસ્કરોનો રીપોર્ટ પોઝીટીવ આવતા કોવિડ-૧૯ બિલ્ડીંગનાં આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા. જયાં વહેલી સવારે સિકયોરીટી ગાર્ડની ટીમને ચકમો આપી નાસી છુટતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બંને તસ્કરો હાથ નહીં લાગતા અંતે પોલીસને જાણ કરવામાં આવી

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment