હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4×100 મીટર રિલે સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો ચોરવાડના ખેત મજૂરની દીકરી કાજલે ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ધોરણ-12માં એક વર્ષ ડ્રોપ લઈને તાલીમ તેમજ સ્પર્ધા માટેની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું; તેની આ નિષ્ઠા અને મહેનતનું ફળ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા.
Read MoreDay: May 31, 2026
વડાપ્રધાનના વરદ્હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાનના વરદ્હસ્તે ₹18 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. હજીરાના L&Tના પ્લાન્ટની મુલાકાત અને ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.5મી જૂનના સુરત ખાતેના કાર્યક્રમ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આગોતરી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં લોકપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાનના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, લાભાર્થીઓ અને આગેવાનોની અવરજવર તથા…
Read Moreવન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત લઇ એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નથી નોંધાયું. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો ચોવીસ કલાક (24×7) કાર્યરત; મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સિંહોના સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ
Read Moreउपराष्ट्रपति ने कर्नाटक के बेलथांगडी में सिरी मातृश्री औद्योगिक पार्क का उद्घाटन किया
हिन्द न्यूज़, दिल्ली उपराष्ट्रपति सी. पी. राधाकृष्णन ने आज धर्मस्थल से कर्नाटक के दक्षिण कन्नड़ जिले के बेलथांगडी में स्थित सिरी मातृश्री औद्योगिक पार्क का उद्घाटन किया। सभा को संबोधित करते हुए, उपराष्ट्रपति ने कहा कि समृद्ध ग्रामीण भारत का सपना सही अर्थों में सिरी जैसी संस्थाओं के माध्यम से ही साकार हो सकता है, जिन्होंने आजीविका सृजन और उद्यमिता के जरिए हजारों महिलाओं तथा ग्रामीण परिवारों को सशक्त बनाया है। क्षेत्र धर्मस्थल द्वारा प्रतिपादित मूल्यों के बारे में बोलते हुए, उपराष्ट्रपति ने कहा कि भारतीय सभ्यता ने हमेशा सभी…
Read Moreજાણો વલસાડ વિશે કંઈક અવનવું, રસપ્રદ વાતો
હિન્દ ન્યુઝ, વલસાડ 🎂હેપ્પી બર્થ ડે વલસાડ 🎂 ભારત દેશને વર્ષ ૧૯૪૭માં અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી ત્યારે આજનું ગુજરાત રાજ્ય કે આપણો ગૌરવવંતો વલસાડ જિલ્લો અલગ અસ્તિત્વ ધરાવતા ન હતાં. તે સમયનો સમગ્ર વિસ્તાર મુંબઈ રાજ્યનો ભાગ હતો. બાદમાં “મહા ગુજરાત આંદોલન”ના જ્વલંત સંઘર્ષ અને ગુજરાતપ્રેમી લોકચળવળના પરિણામે તા. ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાતી અસ્મિતાને નવી ઓળખ મળી. પરંતુ એ સમય સુધી વલસાડ જિલ્લાનું પોતાનું કોઈ અલગ અસ્તિત્વ નહોતું. દક્ષિણ ગુજરાતનો આ હરિયાળો અને સાંસ્કૃતિક વારસો ધરાવતો વિસ્તાર તે સમયે સુરત…
Read MoreGLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન
હિન્દ ન્યુઝ, વડોદરા GLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન અમલીકરણ કરવામાં આવે છે. જેના દ્વારા સ્વ સહાય જૂથ ઉભા કરીને ગ્રામીણ અને ગરીબ પરિવારને સ્વરોજગાર અને કૌશલ્ય આધારિત રોજગારીની તકો પૂરી પાડે છે અને ટકાઉ આજિકા ઊભી કરે છે તેમજ મહિલાઓના આર્થિક અને સામાજિક શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વડોદરા જિલ્લા અને તાલુકામાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા વિવિધ પ્રકારના એસ.એસ.જીના અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જે સખી મંડળો, સ્વ સહાય જૂથોને વિવિધ આર્થીક સંસાધનો તથા તાલીમો થકી તેમને આત્મનિર્ભર બનાવવાની…
Read Moreતા. 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતમાં વર્ષ 2025-26માં “ટોબેકો સિસેશન સેન્ટર્સ’” દ્વારા તમાકુ સેવન કરનાર 02 લાખથી વધુનું કાઉન્સિલિંગ કરાયું. માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના દિશાદર્શનમાં ‘ટૉબેકો ફ્રી ગુજરાત’ના સઘન પ્રયાસો; હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર દરેક દર્દી માટે 3A (Ask, Advise, Assess) મોડલ આધારિત તમાકુ સંદર્ભે સ્ક્રિનિંગ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગે ગુજરાતમાં COTPA – Cigarettes and Other Tobacco Products Act of 2003 કાયદાના અમલ માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા; અમદાવાદમાં પિઅર કાઉન્સિલિંગ (Peer Counselling)ના પ્રયોગ સફળ રહ્યા.
Read Moreતા. 1 જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-2027’નો પ્રથમ તબક્કો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી રાજ્યભરમાં તા. 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે; જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તીની ગણતરી (PE) અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં માન. રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 3.74 લાખથી વધુ મહાનુભાવો-નાગરિકો સ્વ-ગણતરી ઝુંબેશમાં થયા સહભાગી. જનગણના અંગે કોઈ પૂછપરછ કરવી હોય, મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો…
Read More