તા. 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     ગુજરાતમાં વર્ષ 2025-26માં “ટોબેકો સિસેશન સેન્ટર્સ’” દ્વારા તમાકુ સેવન કરનાર 02 લાખથી વધુનું કાઉન્સિલિંગ કરાયું.

માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના દિશાદર્શનમાં ‘ટૉબેકો ફ્રી ગુજરાત’ના સઘન પ્રયાસો; હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર દરેક દર્દી માટે 3A (Ask, Advise, Assess) મોડલ આધારિત તમાકુ સંદર્ભે સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

આરોગ્ય વિભાગે ગુજરાતમાં COTPA – Cigarettes and Other Tobacco Products Act of 2003 કાયદાના અમલ માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા; અમદાવાદમાં પિઅર કાઉન્સિલિંગ (Peer Counselling)ના પ્રયોગ સફળ રહ્યા.

Related posts

Leave a Comment