હિન્દ ન્યુઝ. ભુજ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૨ મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી તેમજ વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શનમાં ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આવતીકાલે તા. ૨૨ મે-૨૦૨૬ના રોજ કચ્છ જિલ્લામાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે ઉજવણી માટે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ નજીક આવેલ ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ – ઇનલેન્ડ મેન્ગૃવ ઇકોસિસ્ટમનું વિશેષ મહત્વ રહેલું છે. આ સ્થળ તેની અનોખી પર્યાવરણીય વિશેષતાઓને કારણે માત્ર…
Read MoreDay: May 21, 2026
બોટાદ ખાતે વિવિધ સ્થળોએ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ “૧૭મી મે વિશ્વ હાઇપરટેન્શન” દિવસ અંતર્ગત બોટાદ ખાતે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો હેલ્થ ચેક અપ કેમ્પમાં આશરે ૧૦૫ લોકોએ લાભ લીધો બોટાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૩૪ દિવ્યાંગજનોને ટ્રાય સાયકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ દિવ્યાંગ સાધન સહાય યોજનાથી લાભાર્થીઓમાં આત્મનિર્ભરતાનો સંચાર બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર હર્ષદ વોરાએ પદભાર સંભાળ્યો સાળંગપુર સ્થિત કષ્ટભંજન દાદાના દર્શન કરી વિધિવત કાર્યભાર ગ્રહણ કર્યો જિલ્લાના પ્રાણ પ્રશ્નો, વિકાસ કાર્યો અને સરકારશ્રીની યોજનાઓના ઝડપી અને ગુણવત્તાસભર અમલીકરણને અપાશે પ્રાથમિકતા : કલેક્ટર આરોગ્ય, પોષણ અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે નવતર પ્રોજેક્ટ્સ માટે…
Read Moreઆપત્તિ સામે આધુનિક સજ્જતા: ત્રણ એપ, અદ્ભુત સુરક્ષા!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આવનાર ચોમાસાની ઋતુમાં કુદરતી આફતો અને બદલાતા હવામાન સામે આપણી સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. તેમણે તમામ નાગરિકો અને અધિકારીઓને ભારત સરકારની આ ૩ ખાસ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા અનુરોધ કર્યો છે. ડિજિટલ યુગમાં આ ત્રણ એપ્સ ચોમાસા દરમિયાન સચોટ માહિતી મેળવવા અને સંભવિત જોખમોથી બચવા માટે ‘રામબાણ ઈલાજ’ સાબિત થશે! 👇 1️⃣ ‘મૌસમ’ એપ (Mausam) 🌦️ કોણે બનાવી? ભારતીય હવામાન વિભાગ (IMD) શું કામ કરે છે? તમારા લોકેશનના આધારે તાપમાન, ભેજ અને…
Read Moreગેરકાયદેસર રેતખનન સામે ₹૧૩.૬૩ કરોડથી વધુનો દંડ ફટકારવાની કાર્યવાહી કરતા –જિલ્લા કલેકટર
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંસાધનોના ગેરકાયદેસર દોહન અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતખનન સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ હેતુસર બે વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી છોટાઉદેપુર મુસ્કાન ડાગર, જિલ્લા પુરવઠા અધિકારી એન. એફ. વસાવા તથા નાયબ મામલતદાર રવિ પઢિયાર સહિતના અધિકારીઓએ ખાણ-ખનિજ વિભાગની ટીમ સાથે સંયુક્ત રીતે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત લાખો ટન રેતીના ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કરવામા આવ્યો. આ…
Read MoreITI-કામરેજના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો.૮ કે તેથી વધુ પાસ ઉમેદવારોએ તા.૨૩ જુન સુધી ઓનલાઈન અરજી કરવી
હિન્દ ન્યુઝ, સુરત તાલીમ સંસ્થા(ITI)-કામરેજ ખાતે ઓગષ્ટ-૨૦૨૬ના પ્રવેશસત્રમાં (૧)વેલ્ડર (૨)વાયરમેન (૩)મિકેનીક ડીઝલ (૪)કોપા (૫) ફીટર (૬)હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૦૮ કે તેથી વધુ પાસ ઉમેદવારોએ ITI કામરેજ ખાતે તા.૨૩-૦૬-૨૦૨૬ સુધીમાં સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક દરમ્યાન ઓન લાઇન ફોર્મ ભરવા સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) કામરેજના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreજૂનાગઢ ખાતે આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ભરતીમેળામાં જૂનાગઢ જિલ્લાના ૨૫૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૨૦ થી વધુ ઉમેદવારો હાજર રહયા હતા. આ ભરતીમેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાશ્રીઓ ઓસ્ટિન એન્જિનિયરીંગ કંપની લિમિટેડ, ક્રિએટિવ કાસ્ટિંગ લિમિટેડ, રિલાયન્સ સ્માર્ટ બાઝાર જૂનાગઢ તથા અવધ ટ્રેક્ટર – જૂનાગઢ, તમામ નોકરીદાતા દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા. આ કુલ…
Read Moreગિરનાર એક પ્રાચીન પર્વત છે અને અહીં વૈવિધ્યસભર જૈવ સૃષ્ટિ જોવા મળે છે
હિન્દ ન્યુઝ, ગિરનાર ગિરનાર શ્રદ્ધાળુઓ માટે આસ્થા કેન્દ્ર તો છે જ. પરંતુ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ એટલો જ સમૃદ્ધ છે. અહીં એશિયાઈ સિંહોનો વસવાટ તો છે જ. પણ સાથે સાથે વિવિધ પ્રકારના સરીસૃપો, ૩૦૦થી વધુ પ્રકારના પક્ષીઓ અને ૬૦૦થી વધુ પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે. પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ ગિરનારના આસપાસના ૧૭૯ ચોરસ કિલોમીટરને અભયારણ્ય વિસ્તાર તરીકે પણ જાહેર કરવામાં આવેલો છે. જેમાં દુર્લભ કહી શકાય તેવી વનસ્પતિઓ અને ઔષધીઓ પણ જોવા મળે છે. જે સંશોધકો માટે પણ હંમેશા અભ્યાસનું કેન્દ્ર રહ્યો છે. ગિરનારના વૃક્ષો સંદર્ભે જેમનો વિશેષ અભ્યાસ રહ્યો…
Read More🎓 કૌશલ્યથી સફળતા, રોજગારથી આત્મનિર્ભરતા
હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ કૌશલ્યના બળે રોજગાર મેળવી આત્મનિર્ભર બન્યા! 🚀 🔹 ફિટર ટ્રેડના વિદ્યાર્થી જયરાજ ગોહિલને **હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કુટર પ્રા. લિ. માં ₹2.73 લાખ વાર્ષિક પેકેજ સાથે રોજગારી 🔹ગૌતમ ચોવટીયાને એલ એન્ડ ટી, હજીરા ખાતે ₹3.36 લાખ વાર્ષિક પેકેજ સાથે નોકરી 🗣️ “આઈ.ટી.આઈની તાલીમ બાદ યોગ્ય રોજગારી મળી, હાલ સન્માનજનક વાર્ષિક પગાર મળી રહ્યો છે.” – શ્રી જયરાજ ગોહિલ 🏆 સમગ્ર ગુજરાતમાં અમરેલી આઈ.ટી.આઈએ તૃતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું 📚 અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન, પ્રાયોગિક તાલીમ અને ઉદ્યોગોની માંગ મુજબનું કૌશલ્યલક્ષી શિક્ષણ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી બની…
Read Moreકતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે મહિલા અને બાળકને સુરક્ષિત આશ્રય અપાવ્યો
હિન્દ ન્યુઝ, કતારગામ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે સહાયની ભાવનાથી સંપર્ક કર્યો હતો. કોલ દરમિયાન જણાવ્યું હતું કે, એક મહિલા પોતાના બાળક સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેમને મદદની જરૂર છે. માહિતી મળતા જ કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા મહિલાની સાથે વાતચીત દરમિયાન મહિલાએ પારિવારિક મતભેદને કારણે ઘર છોડીને નીકળ્યાનું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, પતિના વ્યસન અને ઘરેલુ પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પરેશાન હતા તેમજ હાલ…
Read Moreદાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરીનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ આપણા દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે તારીખ ૧૭…
Read More