ITI-કામરેજના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો.૮ કે તેથી વધુ પાસ ઉમેદવારોએ તા.૨૩ જુન સુધી ઓનલાઈન અરજી કરવી

હિન્દ ન્યુઝ, સુરત 

તાલીમ સંસ્થા(ITI)-કામરેજ ખાતે ઓગષ્ટ-૨૦૨૬ના પ્રવેશસત્રમાં (૧)વેલ્ડર (૨)વાયરમેન (૩)મિકેનીક ડીઝલ (૪)કોપા (૫) ફીટર (૬)હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૦૮ કે તેથી વધુ પાસ ઉમેદવારોએ ITI કામરેજ ખાતે તા.૨૩-૦૬-૨૦૨૬ સુધીમાં સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક દરમ્યાન ઓન લાઇન ફોર્મ ભરવા સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) કામરેજના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment