ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે મોકડ્રીલ દરમિયાન વેરાવળના નાગરિકોએ સ્વયંભૂ લાઈટો બંધ રાખતા અંધારપટ છવાયો હતો

ઓપરેશન શિલ્ડ અન્વયે ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે 7.45થી 8.15 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયું.
રાત્રે 7.45એ સાઇરન વાગતા નાગરિકોએ લાઇટ બંધ કરીને બ્લેકઆઉટ કર્યું

“ઓપરેશન શિલ્ડ” અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં રાત્રે 8.00 થી 8.30 કલાક સુધી બ્લેકઆઉટ કરાયું



