हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह ने आज प्रातः 10:10 बजे हॉस्पिटल रोड में अवस्थित जिला सहकारिता कार्यालय, वैशाली का औचक निरीक्षण किया। निरीक्षण के दौरान कार्यालय में केवल एक कार्यालय परिचारी उपस्थित पाया गया।जबकि अन्य सभी कर्मचारी अनुपस्थित थे। इस गंभीर लापरवाही पर नाराजगी व्यक्त करते हुए जिलाधिकारी वर्षा सिंह ने सभी अनुपस्थित कर्मियों का आज का वेतन पर रोक लगाते हुए स्पष्टीकरण मांगा है। निरीक्षण के दौरान बताया गया कि जिला सहकारिता पदाधिकारी पटना में राज्य स्तरीय बैठक में शामिल होने गए हैं। कार्यालय के अन्य…
Read MoreDay: June 10, 2025
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨.૦ કાર્યક્રમ: વર્ષ ૨૦૨૫- ૨૬
હિન્દ ન્યુઝ, આણંદ તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની બ્રિફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યોજાયેલ બ્રિફિંગ મિટિંગમાં વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહીત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બ્રિફિંગ મીટીંગ અંતર્ગત અમૂલ્ય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ…
Read Moreધો.-૧૦ અને ધો.-૧૨ની પૂરક પરીક્ષા અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન યોજાશે. પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના કોઈપણ ભય અને ત્રાસ વગર પરીક્ષા આપી શકે અને કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર તા. ૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૦૯.૦૦ કલાકથી સાંજના ૧૯.૦૦ સુધી અમુક કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠાં થવું નહીં…
Read Moreપૂરક પરીક્ષા-૨૦૨૪ના સુચારૂ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સમગ્ર જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ ગેરરીતિ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ પૂરક પરીક્ષાઓની તૈયારીઓ અને સુનિયોજીત આયોજન વિશે માહિતી મેળવી હતી. કલેક્ટરએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા, આરોગ્ય વિભાગના અધિકારીઓને તમામ પરીક્ષા સ્થળો ખાતે એક મેડીકલ ટીમ રાખવાની સૂચનાઓ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.બોરીચા દ્વારા પૂરક પરીક્ષાના આયોજન અંગે વિગતો આપતા…
Read Moreબગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ શીલુએ કરી સરપંચ માટે દાવેદારી
હિન્દ ન્યુઝ, જામજોધપુર જામજોધપુર તાલુકા નાં બગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ જેઠાભાઈ શીલુ એમની પેનલ સાથે સરપંચ ની ઉમેદવારી નોંધાવેલ છે. બગધરા નાં જાગૃત મતદારો ઉપર જયેશભાઈ ને વિશ્વાસ છે કે યોગ્યતા ના આધારે મતદાન કરશે અને જયેશભાઈ શીલુ ને જંગી બહુમતી થી વિજય બનાવશે. રિપોર્ટર : વિમલ શીલુ, બગધરા
Read More