બગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ શીલુએ કરી સરપંચ માટે દાવેદારી

હિન્દ ન્યુઝ, જામજોધપુર 

     જામજોધપુર તાલુકા નાં બગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ જેઠાભાઈ શીલુ એમની પેનલ સાથે સરપંચ ની ઉમેદવારી નોંધાવેલ છે.

બગધરા નાં જાગૃત મતદારો ઉપર જયેશભાઈ ને વિશ્વાસ છે કે યોગ્યતા ના આધારે મતદાન કરશે અને જયેશભાઈ શીલુ ને જંગી બહુમતી થી વિજય બનાવશે.

રિપોર્ટર : વિમલ શીલુ, બગધરા

Related posts

Leave a Comment