હિન્દ ન્યુઝ, અમદાવાદ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026 અંતર્ગત, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓ દ્વારા આજે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થાની મુલાકાત લેવામાં આવી .
મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરી, સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ
