કર્ણાટક રાજ્ય નાં હુબલી એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક – રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઇ તોગડીયા નું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, હુબલી (કર્ણાટક)       તા. ૧૬- ૦૬- ૨૦૨૫ નાં રોજ કર્ણાટક રાજ્યનાં હુબલી શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં કાર્યકર્તાઓનું મહા સંમેલન બેઠક કાર્યક્રમ યોજાયો. જેમાં સૌ પ્રથમ હુબલી એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક – રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઇ તોગડીયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ બેઠક માં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. બાદ “જય શ્રીરામ” નાં ઘોષ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની બેઠક કાર્યક્રમ શરૂ કરવામાં આવી.      સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડીયા એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ,…

Read More