હિન્દ ન્યુઝ, ગાંધીનગર બંધારણ દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બંધારણનું પૂજન અને આમુખનું સામૂહિક પઠન કર્યું. ભારતનું બંધારણ દેશને આઝાદી અપાવનારા બાહોશ સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનતનું અર્ક છે: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
Read MoreDay: November 26, 2025
ગાંધીનગર ખાતે ભારતના ‘બંધારણ દિવસ’ની ઉજવણી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર ખાતે ભારતના ‘બંધારણ દિવસ’ની ઉજવણીના કાર્યક્રમમાં વૈધાનિક અને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવ એમ.કે.દાસ સહિત ઉચ્ચ અધિકારીઓએ બંધારણના આમુખનું સમૂહમાં પઠન કર્યું. દેશના નાગરિકોને એકબીજા સાથે જોડી રાખવા માટે બંધારણનું ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન: મંત્રી ઋષિકેશભાઈ પટેલ
Read Moreઅમદાવાદ વર્ષ-2030માં આયોજિત થનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે
હિન્દ ન્યુઝ, સ્કોટલેન્ડ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ, કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની કરશે અમદાવાદ. ગ્લાસગ્લો, સ્કોટલેન્ડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે જાહેરાત કરાઇ. અમદાવાદના આંગણે ‘કોમનવેલ્થ ગેમ્સ’ની શતાબ્દીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અથાક પ્રયાસોને વધુ મજબૂતી આપશે. ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે : મુખ્યમંત્રી
Read Moreઆણંદના શાસ્ત્રી મેદાન ખાતેથી ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સરદાર @ 150 – યુનિટી માર્ચ’ રાષ્ટ્રીય પદયાત્રાને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર, આણંદના શાસ્ત્રી મેદાન ખાતેથી ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર-વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાના ધ્યેયને આત્મસાત કરી, રોજિંદા જીવનમાં માત્ર સ્વદેશી ચીજ-વસ્તુઓ અપનાવવાના શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ પદયાત્રાને પાઠવવામાં આવેલા શુભકામના સંદેશનું જિલ્લા કલેક્ટર દ્વારા પઠન કરવામાં…
Read Moreमुख्यमंत्री भजनलाल शर्मा ने आज संगठन से संबंधित विषयों पर चर्चा की
हिन्द न्यूज़, राजस्थान मुख्यमंत्री भजनलाल शर्मा ने आज मुख्यमंत्री निवास पर भरतपुर एवं उदयपुर संभाग के भाजपा जिला अध्यक्षों एवं मंडल अध्यक्षों सहित कार्यकर्ताओं के साथ संगठन से संबंधित विषयों पर चर्चा की। इस अवसर पर भाजपा प्रदेशाध्यक्ष मदन राठौड़, उपमुख्यमंत्री डॉ. प्रेमचंद बैरवा, राज्य वित्त आयोग के अध्यक्ष डॉ. अरुण चतुर्वेदी, राज्यसभा सांसद घनश्याम तिवाड़ी, पूर्व प्रदेशाध्यक्ष अशोक परनामी, पूर्व नेता प्रतिपक्ष राजेन्द्र राठौड़ सहित वरिष्ठ पदाधिकारियों एवं कर्मठ कार्यकर्ताओं की गरिमामय उपस्थिति रही।
Read Moreકેવડિયા સુધીની ‘સરદાર@ 150 યુનિટી માર્ચ’નું આયોજન
હિન્દ ન્યુઝ, નર્મદા અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કરમસદથી કેવડિયા સુધીની ‘સરદાર@ 150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે, નવી પેઢી સરદાર સાહેબના મૂલ્યો અને આદર્શોથી પરિચિત થાય, અને એકતાની તાકાતથી વિકસિત ભારતના નિર્માણ માટે આપણે આગળ વધીએ, તેવો આ યાત્રાનો હેતુ છે. આજના આ ઊર્જાસભર અવસરે, મોદીજીએ પાઠવેલો પ્રેરક સંદેશ સૌ માટે ખૂબ ઉત્સાહવર્ધન કરનાર બની રહ્યો. આજના ઐતિહાસિક અવસરે સરદાર સાહેબના લોખંડી મનોબળ,…
Read Moreગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો. 94 વિદ્યાર્થીઓને પદવી તેમજ પાંચને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. સમગ્ર જીવ – માનવજાતના કલ્યાણ માટે ઉપયોગી પેટન્ટ – સંશોધન આજના સમયની માંગ : મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા આ સમારંભમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગ જગત, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થી – વાલીઓ ઉપસ્થિત રહ્યા.
Read Moreउद्योग विभाग से संबंधित संचालित योजनाएं जैसे प्रधानमंत्री सूक्ष्म उद्यम उन्नयन योजना, प्रधानमंत्री रोजगार सृजन योजना, प्रधानमंत्री विश्वकर्मा योजना, मुख्यमंत्री उद्यमी योजना की समीक्षात्मक बैठक
हिन्द न्यूज़, बिहार जिला पदाधिकारी, वैशाली, श्रीमती खाद्य वर्षा सिंह की अध्यक्षता में उद्योग विभाग, बिहार, द्वारा वैशाली जिले में संचालित योजनाएं यथा प्रधानमंत्री सूक्ष्म खाद्य उद्यम उन्नयन योजना, प्रधानमंत्री विश्वकर्मा योजना, प्रधानमंत्री रोजगार सृजन योजना, मुख्यमंत्री उद्यमी योजना एवं बिहार लघु उद्यमी योजना की महत्वपूर्ण समीक्षात्मक बैठक मंगलवार को समाहरणालय सभागार में सम्पन्न हुई । वैशाली जिला अंतर्गत प्रधानमंत्री सूक्ष्म खाद्य उद्यम योजना अंतर्गत कुल-393 लक्ष्य के विरुद्ध 134 स्वीकृति एवं 88 वितरित, प्रधानमंत्री रोजगार सृजन योजना अंतर्गत कुल 73 लक्ष्य के विरुद्ध 41 स्वीकृत, प्रधानमंत्री…
Read Moreનગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પુરુષ નસબંધી પખવાડિયા અંતર્ગત યોજાઇ જૂથ ચર્ચા
હિન્દ ન્યુઝ, દાહોદ જિલ્લામાં તા. ૨૧ નવેમ્બરથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણી તા. ૪ ડિસેમ્બર સુધી ચાલશે. આ પખવાડીયાનો મુખ્ય ઉદેશ્ય પુરૂષોને કુટુંબ નિયોજનમાં ભાગીદારી વધારવા તેમજ પુરૂષ ગર્ભ નિરોધક પધ્ધતિઓ જેવી કે નસબંધી અને અન્ય પધ્ધતિનો ઉપયોગ વધારવા પ્રેરિત કરવાનો છે. મહત્વનું છે કે, પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણી બે તબક્કામાં કરવામાંઆવશે. આ અંતર્ગત પહેલા તબક્કામાં તા. ૨૧ થી ૨૭ નવેમ્બર સુધી ૨૦૨૫ દરમિયાન લાભાર્થીઓનું કાઉન્સેલિંગ, સર્જનની ઉપલબ્ધતા, કુટુંબ નિયોજન સેવાઓની ઉપલબ્ધતા, પ્રચાર-પ્રસાર, પુરૂષોનું પરામર્શ અને મોબીલાઈઝેશન કરવામાં આવશે. વધુમાં વધુ પુરૂષો…
Read More