ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, ભુજ        ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. ૯ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય…

Read More

ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સીમા સશસ્ત્ર દળને સહયોગ અને કામગીરીને બિરદાવતા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરી

હિન્દ ન્યુઝ, ભુજ      ભુજ ખાતે આગામી દિવસોમાં આયોજિત બીએસએફના સ્થાપના દિવસની કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે પધારેલા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરીએ ટીમ કચ્છના સ્પીરીટને બિરદાવીને ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રની શ્રેષ્ઠ કામગીરી અને સંકલનને અભૂતપૂર્વ ગણાવ્યું હતું. બીએસએફ ડીજીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રનો બીએસએફ તેમજ અન્ય લશ્કરી દળોને સહયોગ, સમયસૂચકતા મુજબ બ્લેકઆઉટ માટે મદદ, મોકડ્રીલથી જનજાગૃતિ, લોજિસ્ટિક તેમજ અન્ય જરૂરી સહયોગને પ્રસંશનીય ગણાવ્યો હતો. ભુજ કોડકી બીએસએફ હેડક્વાર્ટર ખાતે ડીજીશ્રીએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રશંસનીય કામગીરી બદલ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ…

Read More

ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કર્યા. મુખ્યમંત્રીએ ગુરૂદ્વારા ખાતે ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા તેમજ પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી. આ પ્રસંગે ગુરૂદ્વારાના મુખ્ય સેવકએ મુખ્યમંત્રીનું ખેસ તથા સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કર્યું.

Read More

ગાયત્રી પરિવાર દ્વારા નૂતનવર્ષ સ્નેહસમેલન અને તેજસ્વી તારલા વિધાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, લીમખેડા     લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા નૂતનવર્ષ સ્નેહસમેલન અને તેજસ્વી તારલા વિધાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ લીમખેડા નાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે રાખવામાં આવ્યો.      દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગાયત્રી પરિવાર દ્વારા આજે દેવદિવાળીના શુભ દિવસે નવવર્ષના સ્નેહમિલન અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એમબીબીએસ અને ક્લાસ વન સુધીની પોસ્ટ પર નિયુક્તિ થયેલ વિધાર્થીઓનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આવનાર પેઢીને એમનામાંથી પ્રેરણા મળી રહે એવું સંદેશ વરિષ્ઠ પરિજનો દ્વારા આપવામાં આવ્યો.       લીમખેડા તાલુકાના ઉત્સાહી અને કર્મઠ કાર્યકર્તા…

Read More

केंद्रीय विधि एवं न्याय मंत्री अर्जुन राम मेघवाल अंतर्राष्ट्रीय विवाद समाधान पर बहरीन सम्मेलन में मुख्य भाषण देंगे

हिन्द न्यूज़, दिल्ली       केंद्रीय विधि एवं न्याय मंत्री श्री अर्जुन राम मेघवाल, 5 और 6 नवंबर 2025 को किंगडम ऑफ बहरीन में तटस्थ न्याय समारोह के लिए किंग हमाद व्याख्यान और अंतर्राष्ट्रीय वाणिज्यिक न्यायालयों के भविष्य पर आयोजित सम्मेलन में भारत का प्रतिनिधित्व करेंगे। यह कार्यक्रम किंगडम ऑफ बहरीन के न्याय, इस्लामी मामलों और वक्फ मंत्रालय के तत्वाधान में अंतर्राष्ट्रीय विवाद समाधान परिषद द्वारा आयोजित किया जा रहा है। यह सम्मेलन अंतर्राष्ट्रीय वाणिज्यिक न्यायालयों और अंतरराष्ट्रीय न्याय के भविष्य पर विचार-विमर्श करने के लिए विधि, मध्यस्थता और न्यायिक…

Read More

उत्तर प्रदेश राज्य विश्वविद्यालयों की कुलाधिपति श्रीमती आनंदीबेन पटेल ने प्रदेश के राज्य विश्वविद्यालयों को विश्व-प्रतिष्ठित क्यू0एस0 रैंकिंग प्रणाली में उल्लेखनीय स्थान प्राप्त करने पर हार्दिक बधाई दी

हिन्द न्यूज़, उत्तर प्रदेश       प्रदेश की राज्यपाल एवं उत्तर प्रदेश राज्य विश्वविद्यालयों की कुलाधिपति श्रीमती आनंदीबेन पटेल ने प्रदेश के राज्य विश्वविद्यालयों को विश्व-प्रतिष्ठित क्यू0एस0 रैंकिंग प्रणाली में उल्लेखनीय स्थान प्राप्त करने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ दी हैं। क्यू0 एस0 वर्ल्ड यूनिवर्सिटी रैंकिंग के जारी परिणामों में प्रदेश के लखनऊ विश्वविद्यालय को क्यू0 एस0 एशिया रैंकिंग में 781 -790 तथा दक्षिण एशिया रैंकिंग में 244वाँ स्थान, चौधरी चरण सिंह विश्वविद्यालय, मेरठ एवं बाबा भीमराव आंबेडकर विश्वविद्यालय को क्यू0 एस0 एशिया रैंकिंग में 801 – 850 तथा दक्षिण…

Read More

प्रधानमंत्री ने नवीनतम क्यूएस एशिया यूनिवर्सिटी रैंकिंग में भारतीय विश्वविद्यालयों की संख्या में रिकॉर्ड वृद्धि का स्वागत किया

हिन्द न्यूज़, दिल्ली      प्रधानमंत्री नरेन्द्र मोदी ने पिछले एक दशक में क्यूएस एशिया यूनिवर्सिटी रैंकिंग में भारतीय विश्वविद्यालयों की संख्या में हुई रिकॉर्ड वृद्धि का स्वागत किया है। मोदी ने कहा कि सरकार अनुसंधान और नवाचार पर ध्यान केंद्रित करते हुए हमारे युवाओं के लिए गुणवत्तापूर्ण शिक्षा सुनिश्चित करने के लिए प्रतिबद्ध है। मोदी ने कहा, “हम देश भर में और अधिक शैक्षणिक संस्थानों को सशक्त बनाकर इस क्षेत्र में संस्थागत क्षमता का निर्माण भी कर रहे हैं।”

Read More

विशेष गहन पुनरीक्षण (एसआईआर) चरण-II 9 राज्यों और 3 केंद्र शासित प्रदेशों में शुरू हुआ

हिन्द न्यूज़, दिल्ली  भारत के चुनाव आयोग ने भारत के संविधान के अनुच्छेद 324, खंड 21 के तहत अपनी शक्तियों का प्रयोग करते हुए जनप्रतिनिधित्व अधिनियम, 1950 के अन्य लागू प्रावधानों और मतदाता पंजीकरण नियम, 1960 के प्रासंगिक प्रावधानों के साथ 27 अक्टूबर, 2025 के आदेश के तहत 9 राज्यों और 3 केंद्र शासित प्रदेशों में विशेष गहन पुनरीक्षण (एसआईआर) का आदेश दिया है। बिहार में एसआईआर के सफल समापन के बाद, इस प्रक्रिया के दूसरे चरण में 9 राज्यों अर्थात् छत्तीसगढ़, गोवा, गुजरात, केरल, मध्य प्रदेश, राजस्थान, तमिलनाडु, उत्तर…

Read More