हिन्द न्यूज़, बिहार सरदार वल्लभभाई पटेल की 150वीं जयंती के अवसर पर वैशाली जिले में अक्षयवट राय स्टेडियम से जीए इंटर विद्यालय, तक एक गौरवपूर्ण एवं उत्साहपूर्ण पदयात्रा निकाली गयी । कार्यक्रम का शुभारंभ वैशाली जिला पदाधिकारी , श्रीमती वर्षा सिंह तथा स्थानीय हाजीपुर विधायक, अवधेश सिंह के द्वारा हरी झंडी दिखाकर किया गया | जिला पदाधिकारी वैशाली श्रीमती वर्षा सिंह के द्वारा पदयात्रा में शामिल सभी लोगों को संबोधित करते हुए कहा गया कि राष्ट्र के निर्माण में सरदार वल्लभ भाई पटेल का योगदान अभूतपूर्व एवं अमूल्य…
Read MoreDay: November 27, 2025
પશ્ચિમ બંગાળના પદયાત્રીઓ જ્યારે આંકલાવ ગામના પ્રવેશદ્વારે, સ્થાનિક કલાકારો સાથે પોતાના જ ગીતો પર મન મૂકીને ઝૂમ્યા
હિન્દ ન્યુઝ, આંકલાવ સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ આ છે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’! 🇮🇳 જ્યાં હૃદય મળે છે, ત્યાં અંતર મટી જાય છે. પશ્ચિમ બંગાળના પદયાત્રીઓ જ્યારે આંકલાવ ગામના પ્રવેશદ્વારે, સ્થાનિક કલાકારો સાથે પોતાના જ ગીતો પર મન મૂકીને ઝૂમ્યા, ત્યારે આંકલાવ ગામની ધરતી પર જાણે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ એક થઈ ગઈ! પગમાં થાક નહીં, પણ હૃદયમાં દેશ માટે પ્રેમ અને સંગઠિત ભારતનો ઉત્સાહ છે. દરેક ડગલું એકતાનું પ્રતીક છે. આ જ તો છે આપણી રાષ્ટ્રીયતાની શક્તિ!
Read Moreઅડાજણના બદ્રીનારાયણ મંદિર ખાતે આગામી તા.૧ ડિસેમ્બરે ગીતા જયંતિ નિમિત્તે ‘સંસ્કૃત શ્લોક અંતાક્ષરી’ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, અડાજણ અડાજણના બદ્રીનારાયણ મંદિર ખાતે આગામી તા.૧ ડિસેમ્બરે ગીતા જયંતિ નિમિત્તે ‘સંસ્કૃત શ્લોક અંતાક્ષરી’ કાર્યક્રમ યોજાશે. અખિલ હિન્દ મહિલા પરિષદ–બૃહદ અને શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરુચિ કેળવવી તેમજ ગીતા જયંતિના મહિમાથી તેમને અવગત કરવાનો છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્કૃતપ્રેમીઓ ભાગ લઇ શકશે. યોજાશે.
Read Moreગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત દ્વારા રવિ ઋતુ પૂર્વ તાલીમ સ્વયં પ્રેરિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરબાડા તાલુકાના ગુલબાર ગામ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે પાકમાં ઉપયોગી જેવા કે , જીવામૃત ઘન જીવામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવે છે. સાથે પ્રાકૃતિક ખેતી…
Read Moreટીબી મુક્ત ભારત અભિયાન-દાહોદ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ટીબીના જોખમ ધરાવતા કુલ ૧૬૫ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. એક્સ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવતા લાભાર્થીઓની NAAT તપાસ કરાશે અને જરૂર જણાય ત્યાંથી સારવાર શરૂ કરવામાં આવશે. એક્સ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY TB ટેસ્ટ કરવામાં આવશે, જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.
Read Moreદાહોદ જિલ્લામાં શહેર અને ગ્રામ્યમાં કુલ ૫૫ જેટલા નિ:શુલ્ક યોગ વર્ગ તેમજ 3 કેમ્પ મેદસ્વિતા મુક્તિ માટેના કાર્યરત
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તાલુકાના અંતરિયાળ ગામ ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા યોગ વર્ગ ચલાવવામાં આવે છે. જેમાં ગામના લોકો વહેલી સવારે યોગ શીખવા આવે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઇ યોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમગ્ર ગુજરાતભરમાં આવા યોગ વર્ગ ચલાવી રહ્યું છે. જેથી કરીને હવે ફક્ત શહેરમાં જ નહિ પરંતુ ગામડાઓમાં પણ લોકો યોગ કરતા થયા છે. આ યોગવર્ગ નો આવનાર સમયમાં દરેક ગામ સુધી યોગ વર્ગ…
Read Moreમાતા-શિશુ આરોગ્ય માટે AMCની સતત પ્રતિબદ્ધતા!
હિન્દ ન્યુઝ, અમદાવાદ વેજલપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ જોખમી સગર્ભા અને ધાત્રી માતાઓની ગૃહ મુલાકાત લેવામાં આવી તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિવારણ માટે ઇન્ટ્રા-ડોમેસ્ટિક અને પેરી-ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. સાથે જ બુટભવાનીના છાપરા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર “મમતા દિવસ” ઉજવી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આરોગ્ય ચકાસણી, રસીકરણ, પૌષ્ટિક આહાર અંગે માર્ગદર્શન અને આરોગ્ય સલાહ આપવામાં આવી. સમુદાયના આરોગ્ય રક્ષણથી લઈને માતા અને બાળક સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં AMC હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત અને પ્રતિબદ્ધ છે.
Read Moreતા.૦૧/૧૧/૨૦૨૫ ના રોજ ઝાલોદ ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર કારઠ ખેડા-૧ ની મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવેલ હતી
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદમાં દાહોદ જિલ્લા પ્રોગામ ઓફીસરશ્રી ઇરા ચૌહાણ દ્વારા ઝાલોદ તાલુકાના કારઠ ખેડા કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન સવાર અને બપોરનો નાસ્તો કાચો , ખાવાલાયક ન હતો આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ ટ્રેકર એપ્લિકેશન પ્રમાણે કુલ્લ ૭૫ બાળકો નોધાયેલ હતા પણ મુલાકાત દરમ્યાન આંગણવાડીનો એક પણ બાળક હાજર ન હતો તેના બદલે શાળાએ જતા બાળકો હાજર હતા. ઉપરાંત આંગણવાડી કેન્દ્રને સુદ્રઢીકરણ માટે આપવામાં આવેલ વાસણ, પુસ્તકો, સાધન સામગ્રીનો પણ યોગ્ય ઉપયોગ કે યોગ્ય જાળવણી કરવામાં આવેલ નથી આમ, આંગણવાડી કાર્યકર તમામ કામગીરીથી વાકેફ હોવા…
Read Moreલીમખેડા તાલુકાના કંબોઈ ૪ આંગણવાડી કેન્દ્રનીદાહોદ આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદ
હિન્દ ન્યુઝ, લીમખેડા લીમખેડા તાલુકાના કંબોઈ ૪ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણ. મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકર/તેડાગર બંને હાજર હતા આંગણવાડીમાં 11.30 કલાકે પોષણ ટ્રેકરમાં કુલ્લ નોધાયેલ બાળકો ૬૯ પૈકી ફક્ત ૭ બાળકો હાજર હતા. આંગણવાડી કેન્દ્ર પર મમતા દિવસ ચાલી રહ્યો હતો જેથી સગર્ભા બહેન અને ધાત્રી માતાઓ કુલ્લ મળી ૫ બહેનો બાળકો સાથે રસીકરણ માટે હાજર હતા. પોષણ ટ્રેકરમાં સગર્ભા-૪ ધાત્રી માતા- ૫ અને સાત માસથી ત્રણ વર્ષના ૪૧ અને ૩ થી ૬ વર્ષના ૨૮ બાળકો, કિશોરી…
Read Moreઅનુસૂચિત જનજાતિઓના કલ્યાણ સમિતિનો ઉત્તર-મધ્ય ગુજરાત અભ્યાસ પ્રવાસનો અંબાજી ખાતેથી પ્રારંભ
હિન્દ ન્યુઝ, અંબાજી અંબાજી ખાતે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રિય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ પાણી પુરવઠા યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઈ: ડુંગરાળ વિસ્તારમાં પાણી પહોંચાડવા સરકાર કટિબધ્ધ ટ્રાઈબલ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારનો સંકલ્પ:- પ્રમુખ અભેસિંહ તડવી
Read More