मुख्यमंत्री भजनलाल शर्मा ने आज वीरभूमि राजस्थान के उदयपुर पधारने पर केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह का पुष्प भेंट कर स्वागत एवं अभिनन्दन किया।

हिन्द न्यूज़, उदयपुर     

Read More

सागरमाला फाइनेंस कॉर्पोरेशन लिमिटेड की वार्षिक आम बैठक की मुख्य विशेषताएं

हिन्द न्यूज़, दिल्ली         बंदरगाह, पोत परिवहन और जलमार्ग मंत्रालय के अंतर्गत मिनी रत्न सार्वजनिक क्षेत्र के उपक्रम सागरमाला वित्त निगम लिमिटेड (एसएमएफसीएल) ने अपनी वार्षिक आम बैठक में देश के समुद्री वित्तपोषण तंत्र को मज़बूत करने के लिए एक दूरदर्शी योजना को मंज़ूरी दी है। बोर्ड ने 25,000 करोड़ रुपये की कुल उधार सीमा को मंज़ूरी दी, जिसमें से 8,000 करोड़ रुपये चालू वित्त वर्ष के लिए निर्धारित हैं। इस आवश्यकता को पूरा करने के लिए, एसएमएफसीएल अपने संसाधन जुटाने की योजना के अनुसार अग्रणी बैंकों, वित्तीय…

Read More

આગામી તા. 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટ ખાતેની કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઝળહળશે ગુજરાતનું સિરામિક હબ મોરબી

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) હિન્દ ન્યુઝ, મોરબી     વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક હબ મોરબીનું લક્ષ્ય હવે વૈશ્વિક બજારમાં અગ્રેસર બનવાનું; VGRCના માધ્યમથી મોરબી વિશ્વ મંચ પર ઉજાગર થશે અને સિરામિક ક્લસ્ટર વધુ મજબૂત બનશે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મોરબીને સિરામિક ટાઇલ્સ અને સૅનિટરીવેર માટે “ટાઉન ઑફ એક્સપોર્ટ એક્સેલન્સ (TEE)”નો દરજ્જો આપ્યો છે.

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ, ડ્રેનેજ, વોટરવર્કસ પ્રોજેક્ટ સહિત વિવિધ વિભાગોનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ, ડ્રેનેજ, વોટરવર્કસ પ્રોજેક્ટ સહિત વિવિધ વિભાગોના કુલ ₹545 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોના માધ્યમથી 709 આવાસોની ફાળવણી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા હતા. નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા અનેકવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ‘શહેરી વિકાસ વર્ષ 2025’ કોફિટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એવી કાર્યસંસ્કૃતિ વિકસાવી છે, કે જે કામોના…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે જનકલ્યાણકારી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

હિન્દન્યુઝ, રાજકોટ       ‘શહેરી વિકાસ વર્ષ 2025’ ની ઉજવણી અંતર્ગત, રાજકોટ મહાનગરપાલિકાના અંદાજે રૂ. 545 કરોડથી વધુના જનકલ્યાણકારી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે કરવામાં આવ્યું.    આ અવસરે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા 709 આવાસોની ફાળવણી માટેનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો સંપન્ન થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આવાસ પ્રાપ્ત કરનાર સૌ પરિવારોને સુખમય જીવનની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત, આ અવસરે મુખ્યમંત્રી એ રાજકોટ શહેરના સુદ્રઢ વિકાસની સાથે ભવિષ્યના આયોજનને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું. વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે, સમગ્ર ગુજરાત જ્યારે શહેરી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનામાં માને છે અને તેમનો કાર્યમંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ રહ્યો છે. વડાપ્રધાનએ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગુજરાતના વિકાસની શરૂઆત કરી, ત્યારે માત્ર એક શહેર કે એક ઝોન નહીં, પરંતુ આખા ગુજરાત માટે વિચાર કર્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વીજળી,રોડ, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવાની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ, ૨૦૦૩ માં, વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી, જેથી ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે…

Read More