હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનું મોરબી આજે સિરામિક ઉદ્યોગના વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. મોરબી વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ઉત્પાદન હબ છે, જ્યાં 800થી વધુ સિરામિક યુનિટ વૈશ્વિક બજારોમાં નિકાસ કરે છે. ક્ષેત્રના વિકાસમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો ફાળો નોંધનીય છે અને આ રીતે તે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના વિઝનમાં પણ યોગદાન આપી રહ્યું છે તેમજ વધતી વૈશ્વિક માંગને પણ પૂર્ણ કરી રહ્યું છે. ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર અને નિકાસ ભારત સિરામિક ઉત્પાદનોનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જેમાં મોરબીનો ફાળો મુખ્ય છે. 24…
Read MoreDay: November 23, 2025
उपराष्ट्रपति सी.पी. राधाकृष्णन आंध्र प्रदेश के पुट्टपर्थी में श्री सत्य साई बाबा के शताब्दी समारोह में शामिल हुए
हिन्द न्यूज़, आंध्र प्रदेश भारत के उपराष्ट्रपति सी.पी. राधाकृष्णन ने आज आंध्र प्रदेश के पुट्टपर्थी स्थित श्री सत्य साई हिल व्यू स्टेडियम में श्री सत्य साई बाबा के जन्म शताब्दी समारोह में भाग लिया। उपस्थित जनसमूह को संबोधित करते हुए, उपराष्ट्रपति ने श्री सत्य साई बाबा को “ईश्वर, शांति, प्रेम और निस्वार्थ सेवा का एक महान दूत” बताया जिनका संदेश और मिशन जाति, धर्म, वर्ग और राष्ट्रीयता की सभी बाधाओं से परे था। उन्होंने कहा कि बाबा के मार्गदर्शक सिद्धांतों—”सभी से प्रेम करो, सभी की सेवा करो” और…
Read Moreभारतीय नौसेना में माहे शामिल होने के लिए तैयार
हिन्द न्यूज़, मुंबई भारतीय नौसेना 24 नवंबर, 2025 को मुंबई के नौसेना डॉकयार्ड में माहे श्रेणी के पहले पनडुब्बी रोधी युद्धक उथले जलयान (एएसडब्ल्यू-एसडब्ल्यूसी) को शामिल करेगी । पश्चिमी नौसेना कमान के फ्लैग ऑफिसर कमांडिंग-इन-चीफ वाइस एडमिरल कृष्णा स्वामीनाथन द्वारा आयोजित इस समारोह की अध्यक्षता थल सेनाध्यक्ष जनरल उपेन्द्र द्विवेदी करेंगे । माहे का जलावतरण स्वदेशी उथले पानी के लड़ाकू विमानों की एक नई पीढ़ी के आगमन का प्रतीक होगा – आकर्षक, तेज़ और पूरी तरह से भारतीय। 80 प्रतिशत से अधिक स्वदेशी सामग्री के साथ, माहे-श्रेणी युद्धपोत…
Read Moreઓડિશા રહેતા પરિવારના ૪૮ કલાક કાઉન્સેલિંગ પછી સહમતિ મળતા સફળ અંગદાનથી કુલ છ દર્દીઓને મળશે નવી જિંદગી
હિન્દ ન્યુઝ, સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૮૫મા અંગદાન અંતર્ગત ઓડિશાના ૩૯ વર્ષીય પંચુભાઈ કબિરાજ પ્રધાનના લીવર અને બે કિડનીનું દાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના સતત પ્રયત્નો અને સમજણ બાદ આ પરિવારે પોતાના પ્રિયજનના અંગદાન માટે સહમતિ આપતા બે દિવસમાં કુલ છ દર્દીઓને નવા જીવનની આશા મળી છે.…
Read Moreસુરતમાં મતદાન ખાસ સઘન સુધારણા (SIR) કેમ્પમાં મતદારોમાં દેખાયો ઉત્સાહ
હિન્દ ન્યુઝ, સુરત હાલ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત શનિવાર અને રવિવારે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે રવિવારે પણ મતદાન મથકે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અડાજણના રામેશ્વરમમાં રહેતા ભરત પટેલે જણાવ્યું કે, BLOના સહકારને કારણે આખી પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ. BLOએ અમારા ઘરે આવીને ફોર્મ આપ્યું અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્પષ્ટ અને સરળ સમજણ આપી હતી. આ કારણે મને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડી. આજે…
Read Moreગાંધીધામ ખાતે નવનિર્મિત ફ્લાયઓવરનું ‘ડૉ.બાબા સાહેબ આંબેડકર બ્રિજ’ નામકરણ
હિન્દ ન્યુઝ, ગાંધીધામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરચિત ગાંધીધામ મહાનગરપાલિકાને એક જ દિવસમાં એકસાથે રૂપિયા 176 કરોડના 66 વિકાસ કામોની ભેટ આપી. સાથે જ ડૉ. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી તેઓની પુનઃસ્થાપિત પ્રતિમાનું અનાવરણ તેમજ નવનિર્મિત ફ્લાયઓવરનું ‘ડૉ.બાબા સાહેબ આંબેડકર બ્રિજ’ નામકરણ કર્યું. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મૉડેલ ફાયર સ્ટેશન, સ્માર્ટ લાઇબ્રેરી, આઇકોનિક પ્રવેશદ્વાર, બગીચા, રોડ – રસ્તા, ગટર, પાણી સહિતના વિકાસ કામો થકી શહેરને નવી ઓળખ મળશે. ગુજરાતના મહત્ત્વના ઔદ્યોગિક કેન્દ્ર તથા કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની રાજ્ય સરકારની નેમ :…
Read Moreસુબીર તાલુકાના ગવ્હાણ આશ્રમ શાળા ખાતે “બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતગર્ત જાતિય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (POCSO) નો સેમિનાર યોજાયો
હિન્દન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.મનિષાબેન.એ.મુલતાની માર્ગદર્શન હેઠળ તા. ૨૨ નવેમ્બરના રોજ એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના ગ્વ્હાણ આશ્રમ શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ જાતિય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (POCSO) નું એક દિવસીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેમિનારમાં બાળ સુરક્ષા એકમના લિગલ કમ પ્રોબેશન ઓફીસર શ્રી જિગ્નેશભાઈ વળવી દ્વારા POCSO કાયદા વિશે વિશેની સમજ આપતાં જણાવ્યું હતું કે, બાળકોને યૌન શોષણ જેવા ગંભીર ગુનાહોથી સુરક્ષિત રાખવા માટે ભારત સરકારે વર્ષ ૨૦૧૨ માં POCSO Act (Protection of Children from Sexual Offences…
Read Moreડાંગમાં “જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬” યોજાશે
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આહવા-ડાંગ દ્રારા સંચાલીત “જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬” નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં (૧) અ વિભાગ- ૦૭ થી ૧૦ વર્ષ સુધીના (૨) બ વિભાગ- ૧૦ થી ૧૩ વર્ષ સુધીના અને (૩) ખુલ્લો વિભાગ – ૦૭ થી ૧૩ વર્ષ સુધીના એમ ૦૩(ત્રણ) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિ એ ગણવાની રહેશે. બાળ પ્રતિભા શોધ…
Read Moreરવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો. પ્રત્યેક તાલુકામાં સપ્રમાણ વિતરણની કામગીરી થઈ રહી છે યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ નહીં કરવા તથા સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા કરાઈ અપીલ યુરિયા સિવાય એમોનિયમ સલ્ફેટ, NPK, PROM, NANO Urea જેવા ખાતરોનો ઉપયોગ કરવા જિલ્લા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Read Moreરાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાનો અનુરોધ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા વિવિધ સંવર્ગના 4473 ઉમેદવારોને મહાત્મા મંદિર ખાતે નિમણૂકપત્ર એનાયત કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ. માનવબળની ઊણપ ન રહે તે માટે રાજ્ય સરકારે મેનપાવર પ્લાનિંગ સાથે 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કર્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રાજ્યના લાખો યુવાનો માટે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે…
Read More