રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

      રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો. પ્રત્યેક તાલુકામાં સપ્રમાણ વિતરણની કામગીરી થઈ રહી છે

યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ નહીં કરવા તથા સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા કરાઈ અપીલ

યુરિયા સિવાય એમોનિયમ સલ્ફેટ, NPK, PROM, NANO Urea જેવા ખાતરોનો ઉપયોગ કરવા જિલ્લા ખેતીવાડી વિભાગનો અનુરોધ

Related posts

Leave a Comment