રાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાનો અનુરોધ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા વિવિધ સંવર્ગના 4473 ઉમેદવારોને મહાત્મા મંદિર ખાતે નિમણૂકપત્ર એનાયત કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ.

માનવબળની ઊણપ ન રહે તે માટે રાજ્ય સરકારે મેનપાવર પ્લાનિંગ સાથે 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કર્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રાજ્યના લાખો યુવાનો માટે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

Related posts

Leave a Comment