હિન્દ ન્યુઝ, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે બારડોલી વિધાનસભાની સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રાને અકોટી ગામેથી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે બારડોલી વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને બારડોલીના અકોટીગામથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
Read MoreDay: November 19, 2025
માંડવી ખાતે સિંચાઈ વિભાગ હસ્તકના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ
હિન્દ ન્યુઝ, સુરત માંડવી તાલુકાના રૂ. ૨૭૮.૩૧ લાખના વિવિધ ઉદ્દવવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરાયું સુરત જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના માંડવી પેટા વિભાગના ટ્રાયબલ સબ પ્લાન માંડવી હેઠળ મંજુર થયેલ ડી-સેગ તથા કાકરાપાર સી.એસ.આર. યોજનાના માંડવી તાલુકાના રૂ. ૨૭૮.૩૧ લાખના વિવિધ કામોનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખાતમુ્હૂર્ત કરવામાં આવ્યું હતું.
Read Moreમાય ભારત-સુરત દ્વારા ગીતાંજલી ગોડાદરા ખાતે “તાલુકા કક્ષાની રમત મહોત્સવ” નું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, સુરત માય ભારત-સુરત (યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય, ભારત સરકાર) દ્વારા ગોડાદરા ખાતે આવેલ ગીતાંજલિ શાળામાં “તાલુકા કક્ષા ની રમત મહોત્સવ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રુપ રમતો અને સ્વતંત્ર રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી યુવાનોનું શારીરિક વિકાસ થઈ શકે અને ફીટ ઇન્ડિયા મોમેન્ટમાં સારી રીતે પોતાની કાબીલ્ય તો બતાવી શકે તે માટે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક નાયબ નિયામક સચિન શર્મા રહ્યા હતા.
Read Moreગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન
સરદાર પટેલની 150મી જન્મજયંતી હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા સુધી આ રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે. 11 દિવસની આ પદયાત્રા 26મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે. સરદાર સાહેબના જીવનથી જોડાયેલા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવા માટે પ્રત્યેક દિવસે એક વિશેષ ‘સરદાર ગાથા’નું આયોજન.
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માર્ગોની સ્થિતિ અંગે સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવા માટે સૂચના આપી હતી. તે અંગે થયેલી કામગીરીની સમીક્ષા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી. તમામ પ્રભારી મંત્રીઓ દ્વારા તેમના પ્રભારી વિસ્તારમાં સ્થળ ચકાસણી અને સમીક્ષા બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તેનો વિગતવાર અહેવાલ તા. 30 નવેમ્બર સુધીમાં રજૂ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જે અનુસંધાને માર્ગોની સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરવામાં આવશે.
Read Moreप्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत जिला स्तरीय समन्वय समिति की बैठक सम्पन्न
हिन्द न्यूज़, बिहार प्रधानमंत्री सूर्यघर मुफ्त बिजली योजना के अंतर्गत वैशाली जिला स्तरीय समन्वय समिति की बैठक वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह की अध्यक्षता में आयोजित की गई । इस बैठक का संचालन उप विकास आयुक्त, वैशाली के द्वारा किया गया | इस बैठक में प्रखंडों से प्राप्त मॉडल सोलर विलेज के बीच आपसी प्रतियोगिता कराए जाने का निर्णय लिया गया। इसके लिए कार्यपालक अभियंता, बिजली विभाग, ब्रेडा, जीविका, अग्रणी बैंक तथा पंचायत सचिव की अध्यक्षता में गठित विलेज टास्क फोर्स द्वारा प्रतियोगिता कराई जाएगी। इस…
Read Moreગાંધીનગરના સરકારી કર્મચારી કુસુમબહેન સુથાર બન્યા લુપ્ત થતી ચકલીઓની માતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર ૭ના એક ઘર પાસેથી નીકળો તો એક નાના નેચરપાર્ક પાસેથી નીકળતા હો તેવો અનુભવ થાય… પક્ષીઓના કલરવ, અનેક ઝાડ, વેલ સહિતથી ઘેરાયેલું આ ઉપવન જેવું ઘરએ ઇન્દ્રોડા પાર્કના પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે કાર્ય કરતા સરકારી કર્મચારી કુસુમબહેન સુથારનું ઘર છે. પ્રકૃતિ પ્રશિક્ષણને માત્ર નોકરી નહીં પરંતુ જીવનમાં આદર્શ સ્થાને રાખી જીવતા કુસુમબહેન સુથારનો લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો ધ્યેય, આજે ભવિષ્યની પેઢીને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરવાની ઝુંબેશ બની ચૂક્યું છે. ૨૦ વર્ષથી ઇન્દ્રોડા પાર્કમાં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે સરકારી ફરજ બજાવતા કુસુમબહેને તેમની પ્રકૃતિ…
Read Moreઆજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ SIR (Special Intensive Revision) નું ફોર્મ ભર્યું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ફોર્મ ભર્યું. મતદાર યાદીની સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની છે. આના લીધે ચૂંટણી અને મતદાનની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શી થશે. અને હા, આ ફોર્મ ભરવું સરળ છે. એટલે આપ સૌ પણ અગ્રતા આપીને આ ફોર્મ ભરશો તેવો ખાસ આગ્રહપૂર્વક અનુરોધ કરું છું. : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવો, SIR ની આ કામગીરીમાં સહયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
Read Moreડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય લોકોની સલામતી માટે સજજ અને સજાગ
હિન્દ ન્યુઝ, ડાંગ માર્ગ સલામતી જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગ વઘઇ-આહવા રાજ્યધોરી માર્ગ ઉપર હાલ પ્રોટેક્શન વોલ, આર. સી. સી. ગટરની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકનો વઘઇ- આહવા રસ્તો જે તાપી જિલ્લા, નવસારી જિલ્લાને ડાંગ જિલ્લા સાથે જોડતો અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રસ્તો હિલી ટેરેઇનમાંથી પસાર થતો હોય મુખ્યત્વે વળાંક વાળો તથા ઘાટ સેકશનનો રસ્તો છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ પડતો હોય ક્યાંક સાઇડ સોલ્ડરનું ધોવણ તેમજ લેન્ડ સ્લાઇડ થતું હોય છે. જેના કારણે વઘઇ-…
Read Moreराष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने एनआईटी दिल्ली के दीक्षांत समारोह को संबोधित किया
हिन्द न्यूज़, दिल्ली राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने आज (19 नवंबर, 2025) नई दिल्ली में राष्ट्रीय प्रौद्योगिकी संस्थान – एनआईटी – दिल्ली के पांचवें दीक्षांत समारोह में गरिमामयी उपस्थिति प्रदान की। राष्ट्रपति ने अपने संबोधन में कहा कि एनआईटी दिल्ली ने बहुत कम समय में राष्ट्रीय स्तर पर अपनी पहचान बनाई है और उन्हें यह जानकर प्रसन्नता हुई है कि संस्थान आधुनिक अवसंरचना और शैक्षणिक उत्कृष्टता पर ध्यान केंद्रित कर रहा है। उन्होंने कहा कि बहु-विषयी शिक्षा, नवोन्मेष, अनुसंधान, उद्यम क्षेत्रों के साथ सहयोग और कौशल-जनित शिक्षा को…
Read More




