हिन्द न्यूज़, बरेली प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल की प्रेरणा से जनपद बरेली में आयोजित एक कार्यक्रम में जनपद में तैनात पुलिस कर्मियों तथा बालिका गृह में निवासरत 9 से 14 वर्ष आयु वर्ग की 205 बालिकाओं को निःशुल्क एचपीवी वैक्सीन लगाई गई। इस पहल का उद्देश्य बालिकाओं को गर्भाशय ग्रीवा कैंसर जैसी गंभीर बीमारी से बचाव के प्रति जागरूक करना और उन्हें स्वस्थ एवं सुरक्षित भविष्य की दिशा में सशक्त बनाना है। राज्यपाल सदैव स्वास्थ्य, शिक्षा और महिला सशक्तिकरण को सर्वोच्च प्राथमिकता देती…
Read MoreDay: November 13, 2025
જુનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડો.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય માં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હોસ્ટેલની મુલાકાતે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જુનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય માં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા આજરોજ જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટના અંગે કલેક્ટર અનિલ કુમાર રાણાવસીયા એ જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરમાં આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ અને પ્રશ્નો કર્યા હતા. જે અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હોસ્ટેલ પર જમવાની ગુણવત્તાની ચકાસણી કરી હતી. કલેક્ટર એ જણાવ્યું…
Read Moreમહેસાણા જિલ્લાના બોરીયાવી ખાતે મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ તથા ખેરાલુ ખાતે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, મહેસાણા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી મહેસાણા જિલ્લાના બોરીયાવી ખાતે મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ તથા ખેરાલુ ખાતે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યના મંત્રીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ અવસરે, ખેડૂતોને તેમના પાકો માટે બજાર મળી રહે અને ખેડૂતોને તેમના પાકોના યોગ્ય ભાવ મળે તે માટે દૂધસાગર ડેરી અને ખેડૂતો વચ્ચે પાક ખરીદી માટેના મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ પરિસરની મુલાકાત લઈને ઉપલબ્ધ…
Read More