ભરૂચ જિલ્લા ખાતે સેવા સેતુ કાર્યક્રમ તેમજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભરૂચ

ભરૂચમાં સેવાસેતુ કાર્યક્રમ શહેરી ૨.૦નું આયોજન કરાયું

ભરૂચ નગરપાલિકા દ્વારા અંબેમાતા વિદ્યાલય ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


વાલિયાની શારદા મંદિર હાઈસ્કૂલ ડહેલી ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું


ભરૂચની ભારતી વિદ્યા મંદિર શાળા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા આપત્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આપત્તિના સમયે સુરક્ષિત સ્થળે પહોંચવું સહિત વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અંગે માર્ગદર્શન અપાયું

Related posts

Leave a Comment