વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)
હિન્દ ન્યુઝ, મોરબી
વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક હબ મોરબીનું લક્ષ્ય હવે વૈશ્વિક બજારમાં અગ્રેસર બનવાનું; VGRCના માધ્યમથી મોરબી વિશ્વ મંચ પર ઉજાગર થશે અને સિરામિક ક્લસ્ટર વધુ મજબૂત બનશે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મોરબીને સિરામિક ટાઇલ્સ અને સૅનિટરીવેર માટે “ટાઉન ઑફ એક્સપોર્ટ એક્સેલન્સ (TEE)”નો દરજ્જો આપ્યો છે.
