રાજકોટ ખાતે આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્સ્ટીટયુટ(SCCRI) સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુવાડવા ખાતે ૩૦થી વધુ વયની આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૧ આશા વર્કરના સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર, હાઇપરટેંશન તથા ડાયાબીટીસ સહિતના રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસમાં શંકાસ્પદ રીપોર્ટ આવતા આઠ આશા બહેનોને વધુ તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૭૧ આશા બહેનોની હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ અને HPV DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Read More

સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં ઈમરજન્સી મેડિકલ ફેસિલીટી સેન્ટરનુ ઈ-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરત    સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં ઇમરજન્સી મેડિકલ ફેસિલીટી સેન્ટરનુ ઈ-લોકાર્પણ ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને સુરત જિલ્લાના એડમિનિસ્ટ્રેટીવ જજ એ.એસ.સુપૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

Read More

માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે નવનિર્મિત દિપડાઓ માટેના રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

હિન્દ ન્યુઝ, માંડવી      સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે દિપડાઓ માટે નવનિર્મિત રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. માનવના સંઘર્ષમાં આવેલા કે કોઈ ઈજાગ્રસ્ત થયેલા, માનવભક્ષી દિપડાઓ માટે વનવિભાગ દ્વારા રેસ્કયુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એક હેકટર વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં ૨૦ દિપડાઓને રાખવાની કેપેસિટી સાથે ડોકટર રૂમ, પોસ્ટ મોર્ટમ રૂમ, સ્ટોર રૂમ, ફુડ તથા સ્મશાન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Read More

अनुसूचित जाति एवं अनुसूचित जनजाति अत्याचार निवारण अधिनियम के तहत जिला स्तरीय सर्तकता एवं अनुश्रवण समिति की तृतीय बैठक

हिन्द न्यूज़, बिहार        वैशाली जिला पदाधिकारी, श्रीमती वर्षा सिंह की अध्यक्षता में अनुसूचित जाति एवं अनुसूचित जनजाति अत्याचार निवारण अधिनियम के तहत जिला स्तरीय सर्तकता एवं अनुश्रवण समिति की तृतीय बैठक आयोजित किया गया।        वैशाली जिला पदाधिकारी की अध्यक्षता में संपन्न इस महत्वपूर्ण बैठक में जिला कल्याण पदाधिकारी, वैशाली के द्वारा समिति के समक्ष बताया गया कि वर्ष 2025 में अनुसूचित जाति एवं अनुसूचित जनजाति अत्याचार निवारण के तहत कुल 246 काण्ड दर्ज हुआ था।जिसमें 205 काण्डों में 241 पीड़ितों के बीच मुआवजा का…

Read More

गोवा की धरा पर ‘रामत्व’ का यह स्थापत्य प्रतीक

हिन्द न्यूज़, गोवा     प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा गोकर्ण मठ के 550 वर्ष पूरे होने के अवसर पर प्रभु श्री राम जी की 77 फिट ऊंची कांस्य प्रतिमा का अनावरण किया।       आज गोवा स्थित श्री संस्थान गोकर्ण पर्तगाली जीवोत्तम मठ में सकल आस्था के केंद्र प्रभु श्री राम की 77 फीट ऊंची भव्य कांस्य प्रतिमा का अनावरण असंख्य सनातनियों की भावना का समेकित अभिनंदन है।         श्री अयोध्या धाम में भव्य श्री राम मंदिर के शिखर पर धर्म ध्वज के आरोहण के पश्चात गोवा…

Read More

જૂનાગઢ જિલ્લાકક્ષા ટેકવેન્ડો (બહેનો) સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫ અને સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાકક્ષા ટેકવેન્ડો (બહેનો) સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ઇન્ડોર હોલ ખાતે કરવામાં આવેલ હતું. અને સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાકક્ષા અંધજન (BLIND) એથ્લેટીક્સ, ચેસ & ક્રિકેટ રમત સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ મ.ન.પા. ચીફ ઓડિટ ઓફિસર રમેશભાઈ રાવલિયા અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળ પ્રમુખ…

Read More

આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારતના લક્ષ્યો હાંસલ કરવા માટે સરદાર પટેલના આદર્શો જરૂરી છે – કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

હિન્દ ન્યુઝ, વડોદરા     સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના ઉપલક્ષ્યમાં સિંધરોટ ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, આ પદયાત્રા એકતા, આત્મનિર્ભરતા અને વિકસિત ભારતનો સંદેશો ફેલાવે છે. આજની નવી પેઢીએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનું છે. કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે, સમગ્ર દેશમાં ૭૫૦ જિલ્લાઓમાં ૧૫૦૦થી વધુ એકદિવસીય પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરદાર પટેલના જીવનકાર્ય, આઝાદીની લડતમાં તેમનું યોગદાન અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં તેમનું સમર્પણ…

Read More

લસાડના ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મીભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથ દ્વારા માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, વડોદરા ચિંતન શિબિર – 2025; સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ       વલસાડના ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મી ‘ચિંતન શિબિર-2025’ના દ્વિતીય દિવસે ભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજાલક્ષી બનાવે છે: કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથન

Read More

જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની સઘન તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત કરવા અને માર્ગદર્શન આપવા માટે વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અંગેના જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્ત્વપૂર્ણ આયામો વિશે વિગતવાર તાલીમ આપવાનો હતો, જેથી તેઓ રાસાયણિક મુક્ત ખેતી પદ્ધતિઓ અપનાવી શકે.     આ તાલીમ દરમિયાન કૃષિ વિભાગના નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો જેમ કે બીજામૃત, જીવામૃત, અને ઘનજીવામૃત બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા વિશે વ્યવહારિક સમજ આપી હતી. ઉપરાંત, જમીનના સ્વાસ્થ્યનું સંવર્ધન, પાણી સંરક્ષણની…

Read More

એસ.આર.પી.ગ્રુપ પાવડી ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, પારડી        સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા)નો ઝાલોદ તાલુકાના એસ.આર.પી. ગ્રુપ પાવડી ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર એ પ્રારંભ કરાવ્યો હતો. સાંસદ સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદ એ સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.      આ પસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે, અત્યારે ખેલાડીઓને જે રીતનું ઇજન મળી રહ્યું છે ગત ઓલમ્પિક કરતા પણ વધુ સારૂ પ્રદર્શન કરીને ખેલાડીઓ દેશને મેડલ મેળવી આપશે તેવો વિશ્વાસ સાંસદ એ વ્યક્ત કર્યો હતો.    …

Read More