પ્રભારી મંત્રી રીવાબા જાડેજા બોટાદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે 2026-07-30 Admin હિન્દ ન્યુઝ, બોટાદના પ્રભારી મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને નગર સેવા સદન ખાતે “સમરસ વિદ્યા સેતુ” કાર્યક્રમ યોજાયો જિલ્લામાં કુલ ૪૯૦૨ વિદ્યાર્થીઓને શાળામાં પુનઃપ્રવેશ અપાયો: પુનઃપ્રવેશ માટે મહેનત કરનાર શિક્ષકશ્રીઓનું સન્માન કરાયું Post Views: 1