હિન્દ ન્યુઝ, બનાસકાંઠા 🔸 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 30 ઑક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે 🔸 થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર ખાતેના પ્લાન્ટમાં પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે; સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનને વેગ મળશે 🔸 નવા બે પ્લાન્ટ્સ સાથે બનાસ ડેરીના બાયો-સીએનજી પ્લાન્ટ્સની સંખ્યા છ થશે; છાણના પ્રોસેસિંગની ક્ષમતા પ્રતિદિન 515 મેટ્રિક ટન સુધી પહોંચશે 🔸 ગોબરમાંથી તૈયાર થતો બાયો-સીએનજી રાહતદરે ઉપલબ્ધ, બનાસ ડેરી દ્વારા દરરોજ આશરે 6,100 કિલોનું વેચાણ 🔸 6 બાયો-સીએનજી પ્લાન્ટ્સ વાર્ષિક…
Read MoreDay: October 28, 2026
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુઘસ ખાતે ટીબીના હાઈ રિસ્ક દર્દીઓની આરોગ્ય તપાસ સાથે નિક્ષય પોષણ કીટનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુઘસ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના હાઈ રિસ્ક દર્દીઓ માટે આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દર્દીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરી તેમને જરૂરી પોષણ સહાય અને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ટીબીના દર્દીઓનું વજન કરવામાં આવ્યું હતું તેમજ લોહીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી સારવાર દરમિયાન તેમને પોષણક્ષમ આહાર મેળવવામાં સહાય મળી રહે. આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા…
Read Moreનવસારીના આંગણે આયોજીત ‘સરસ મેળો-૨૦૨૬’ને ખુલ્લો મુકતા આદિજાતિ વિકાસ અને કુટિર ઉદ્યોગમંત્રી નરેશભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, નવસારી રાજ્યના આદિજાતિ વિકાસ અને કુટિરઉદ્યોગમંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારીના શિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે તા.૨૮ ઓક્ટોબરથી તા.૪ નવેમ્બર સુધી ચાલનારા ‘સરસ મેળો-૨૦૨૬’ને ખુલ્લો મુકાયો હતો. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજીત આ મેળામાં સખીમંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ ગ્રામ્ય ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે કુલ ૩૫ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ૩૦ ક્રાફ્ટ સ્ટોલ અને ૫ ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે. મેળામાં નવસારીવાસીઓને મહત્તમ ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. મેળામાં સખીમંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ખાદ્ય ચીજવસ્તુઓ, દીવાઓ, દિવાળી સજાવટની વસ્તુઓ,…
Read Moreसिंगापुर-भारत समुद्री द्विपक्षीय अभ्यास (सिम्बेक्स-2026) के 33वें संस्करण का समापन
हिन्द न्यूज़, दिल्ली भारतीय नौसेना द्वारा विशाखापत्तनम में आयोजित सिंगापुर-भारत समुद्री द्विपक्षीय अभ्यास ‘सिम्बेक्स-2026’ का 33वां संस्करण 26 अक्टूबर, 2026 को संपन्न हुआ। इस अभ्यास से भारतीय नौसेना तथा सिंगापुर गणराज्य की नौसेना के बीच लंबे समय से चले आ रहे समुद्री सहयोग एवं परिचालन समन्वय को और मजबूती मिली। द्विपक्षीय सहयोग के तहत, सिंगापुर गणराज्य की नौसेना के फ्लीट कमांडर कर्नल बर्ट्राम एंग ने भारतीय नौसेना के पूर्वी बेड़े के फ्लैग ऑफिसर कमांडिंग, रियर एडमिरल विशाल बिश्नोई से मुलाकात की। इस दौरान दोनों पक्षों ने समुद्री सहयोग…
Read Moreપશુઓની પરંપરાગત સંવર્ધન પ્રક્રિયાથી અદ્યતન બાયોટેક્નોલોજીની દિશામાં ગુજરાતની આગેકૂચ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા પશુપાલકો માટે પશુદીઠ દૂધ ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાયુક્ત પશુઓ તૈયાર કરવાના ઉદ્દેશથી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું નિર્માણ; અત્યાધુનિક પ્રજનન તકનીક થકી એક વર્ષમાં 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો લક્ષ્યાંક માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 ઓક્ટોબરના રોજ ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું ઉદ્ઘાટન કરશે. પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોને ગુણવત્તાયુક્ત પશુઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવા કાર્યરત છે બોવાઇન બ્રીડપ્રેન્યોર્સ ક્લબ, 316 બ્રીડપ્રેન્યોર્સ BBBRC સાથે જોડાયા.
Read Moreબાળકોને કલા શીખવતાં શીખવતાં પોતાની કલાને આપી નવી ઓળખ: વડોદરાના અંગિતાબેન સાહની સર્જનાત્મક સફર
હિન્દ ન્યુઝ, વડોદરા જીવનના દરેક તબક્કે વ્યક્તિની જવાબદારીઓ બદલાતી રહે છે. બાળકોના ઉછેર અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી મહિલાઓને ઘણીવાર પોતાની ગમતી પ્રવૃત્તિઓ માટે સમય મળતો નથી. પરંતુ જ્યારે જીવનની વ્યસ્તતા થોડી ઓછી થાય છે, ત્યારે વર્ષોથી મનમાં રહેલો શોખ ફરી ખીલી શકે છે. વડોદરાનાં અંગિતાબેન સાહની કલાસફર આ વાતને સુંદર રીતે વ્યક્ત કરે છે. બાળકો નાના હતાં ત્યારે તેમને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે ચિત્રકામ શીખવતાં અંગિતાબેન આજે પોતાની જ કલાને નવો આયામ આપી રહ્યાં છે. એક સમયે પરિવાર સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ આજે તેમના માટે આત્મસંતોષ, આનંદ,સર્જનાત્મક અભિવ્યક્તિ…
Read More