સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં ઈમરજન્સી મેડિકલ ફેસિલીટી સેન્ટરનુ ઈ-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરત

   સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં ઇમરજન્સી મેડિકલ ફેસિલીટી સેન્ટરનુ ઈ-લોકાર્પણ ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને સુરત જિલ્લાના એડમિનિસ્ટ્રેટીવ જજ એ.એસ.સુપૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment