4 ડિસેમ્બર: વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ… યાયાવર પક્ષીઓ અને પ્રાણીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત સ્થાન

હિન્દ ન્યુઝ, ગુજરાત 🔹રાજ્યમાં છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ-ગણતરી મુજબ વર્ષ 2023માં સિંહ, મોર, નીલગાય, કાળિયાર, દીપડા, સાબર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે 🔹રાજ્યમાં એશિયાટિક સિંહની સંખ્યા વર્ષ 2001માં 327ની સામે વર્ષ-2025માં વધીને 891 નોંધાઈ: સિંહ બાદ ગુજરાત હવે વાઘનું પણ નિવાસસ્થાન બન્યું છે 🔹વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં ચાલુ વર્ષે અંદાજે 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા: છેલ્લા 14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓમાં અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો 🔹રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ…

Read More

પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ, દાહોદ ખાતે પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓનું સંમેલન યોજાશે

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓનું સંમેલન તારીખ ૧૪/૧૨/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પંડિત દિનદયાલ ઓડિટેરિયમ (ટોપી હોલ), દાહોદ ખાતે યોજવામાં આવશે. આ સંમેલન દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા તેમજ કેન્દ્રીય સૈનિક બોર્ડ તરફથી મળતી વિવિધ સહાય અને સવલતોની જાણકારી આપવામાં આવશે.

Read More

સુરતના ભટારની ગજરાબા પ્રા. શાળાના બાળકોએ મહુવા તાલુકાના વડિયા ગામે સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત      સુરતના ભટારની ગજરાબા પ્રાથમિક શાળાના બાળકોએ મહુવા તાલુકાના વડિયા ગામના સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મૂલાકત લીધી હતી. ૫૦ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકોએ પ્રાકૃતિક કૃષિના પંચ સ્તરીય જંગલ મોડલ ફાર્મની મુલાકાત લઇ તેની વિશેષતાઓ વિષે સમજણ મેળવી હતી. દેશી ગાય આધારિત પંચ સ્તરીય જંગલ મોડલ ફાર્મમાં જુદી જુદી ઊંચાઈ ધરાવતા ધાન્ય, કઠોળ, ફૂલ છોડ, બાગાયતી ફળ પાક અને વેલાવાળા શાકભાજીના એકસાથે થતાં વાવેતર અને તેના દ્વારા જમીન તેમજ પર્યાવરણને લીધે થતાં લાભો વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. 

Read More

સીમળાઘસી ગામે 108 એમ્બ્યુલન્સની સમયસૂચકતા કારણે માતા અને નવજાતનું જીવન બચ્યું

હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા     ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવા સતત લોકોના પ્રાણ બચાવવા માટે પ્રતિબદ્ધ રહી છે. તેવી જ એક ઘટના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સીમળાઘસી ગામમાં 02/12/2025ની મધરાતે બની હતી.  રાત્રીના 12:30 કલાકે મળેલા ઈમરજન્સી કોલ બાદ 108 ની ટીમે અદભૂત સમયસૂચકતા અને ફરજ પ્રતિનિષ્ઠાનું ઉત્તમ દષ્ટાંત પુરું પાડ્યું હતું. હા, સેવાનીયા લોકેશનની 108 એમ્બ્યુલન્સને સીમળાઘસી ગામના લુહાર ફળિયામાં એક પ્રસૂતિનો તાત્કાલિક કોલ મળ્યો હતો.  કોલ મળતાં જ પાયલોટ હિતેષભાઈ અને ઈ.એમ.ટી શ્રી નીલકંઠભાઈ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. હા, એ બાજુનો વિસ્તાર થોડો અંતરિયાળ હોવાને…

Read More

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ‘બેટી બચાવો–બેટી પઢાવો ’ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ હેઠળ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ,      જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ‘બેટી બચાવો–બેટી પઢાવો ’ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાળલગ્ન નિષેધ, પોક્સો એક્ટ – ૨૦૧૨, તથા ગુડ ટચ અને બેડ ટચ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સમજ આપવામાં આવી હતી. એ સાથે કચેરી અંતર્ગત ચલાવાતી વિવિધ યોજનાઓ વિશે શાળાના બાળકોને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી સહિત કચેરી હસ્તકના DHEW, OSC, ૧૮૧ અભયમના સ્ટાફ હાજર રહ્યા હતા.

Read More

पर्यावरण मंत्री भूपेंद्र यादव ने नई दिल्ली में सीआईआई इंडियाएज 2025 में ‘हरित विकास: प्रतिस्पर्धात्मकता के साथ स्थायित्व का समन्वय’ विषय पर विशेष पूर्ण सत्र को संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली      केंद्रीय पर्यावरण, वन एवं जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने आज नई दिल्ली में आयोजित सीआईआई इंडियाएज 2025 कार्यक्रम में हरित विकास: प्रतिस्पर्धात्मकता के साथ स्थायित्व का समन्वय’ विषय पर विशेष पूर्ण अधिवेशन को संबोधित किया। उन्होंने टिकाऊ, प्रतिस्पर्धी और सुदृढ़ आर्थिक विकास की ओर भारत के रणनीतिक बदलाव पर ज़ोर दिया और प्रगतिशील नीतिगत ढांचे को आकार देने तथा सरकार-उद्योग सहयोग को मज़बूत करने में भारतीय उद्योग परिसंघ (सीआईआई) की भूमिका की सराहना की।    विकसित भारत@2047 के तहत भारत के विकास पथ पर…

Read More

ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ 11મી ડિસેમ્બર સુધી ચાલશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પુરજોશમાં, ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ, જેમાં CEO હારીત શુક્લાએ ઉપસ્થિત પ્રતિનિધિઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા. તેમણે જણાવ્યું કે, હાલ 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજિટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે, અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજિટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે.

Read More

ગુજરાતની પરંપરા, શુદ્ધતા અને પૌષ્ટિકતાનો અનોખો સંગમ

હિન્દ ન્યુઝ, રાજકોટ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરવા રાજય સરકારનો નવતર અભિગમ, સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગ “Winter Bliss”નું મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વિમોચન    “Winter Bliss”એ રાજ્યના 24 જિલ્લાના 40 સખી મંડળો દ્વારા બનાવાયેલ શિયાળાના પરંપરાગત 14 ઉત્પાદનો સાથેનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલ ગ્રામ્ય મહિલાઓની આજીવિકા વધારવા, તેઓના ઉત્પાદનોને રાજ્યસ્તરેથી રાષ્ટ્રીયસ્તર સુધી પહોંચાડવાનો મહત્ત્વપૂર્ણ પ્રયાસ.

Read More

केंद्रीय स्वास्थ्य मंत्री जे. पी. नड्डा ने टीबी मुक्त भारत अभियान में हुई प्रगति पर सांसदों को संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली      केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने आज विस्तारित संसद भवन एनेक्सी (ईपीएचए) सभागार में विभिन्न दलों के सांसदों को टीबी मुक्त भारत अभियान के बारे में जागरूक किया। उनके साथ सामाजिक न्याय एवं अधिकारिता राज्य मंत्री बी एल वर्मा; वित्त राज्य मंत्री पंकज चौधरी; ग्रामीण विकास राज्य मंत्री कमलेश पासवान; वाणिज्य एवं उद्योग और इलेक्ट्रॉनिकी एवं सूचना प्रौद्योगिकी राज्य मंत्री जितिन प्रसाद और विदेश, पर्यावरण, वन एवं जलवायु परिवर्तन राज्य मंत्री कीर्ति वर्धन सिंह भी शामिल हुए। आज सांसद संवाद श्रृंखला…

Read More

ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત ખનીજ ખનન/વહન વિરુદ્ધ જિલ્લા તંત્રની કડક કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચનાઓ અનુસાર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમો દ્વારા જિલ્લામાં ખાત્રજ ચોકડી, તેરસા ચોકડી, કલોલ, વાવોલ અને દહેગામની હદ વિસ્તારમાં ખાસ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.     આ ચેકિંગ દરમિયાન 01 રોયલ્ટી પાસ વગર અને 04 ઓવરલોડ એમ કુલ 05 વાહનો સહિત આશરે ₹1.65 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ કુલ ₹8.40 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં…

Read More