નવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હેઠળ પત્રકાર પરિષદ યોજાઈ

હિન્દ ન્યુઝ, નવસારી      કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ (SIR-2026) હેઠળ પ્રથમ તબક્કાના અંતે આજરોજ નવસારી જિલ્લાની ડ્રાફટ મતદારયાદી નવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા પત્રકાર મિત્રો સમક્ષ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારીના હસ્તે રાજકીય પક્ષોને ડ્રાફટ યાદી એનાયતકરવામાં આવી હતી.    પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં કુલ ૧૦,૯૫,૯૦૦ મતદારો પૈકી ૯,૫૯,૩૩૭ મતદારોનું ડિઝીટાઈઝેશન પુર્ણ કરીને ડ્રાફટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે…

Read More

જૂનાગઢ જિલ્લામાં ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે.      જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા એ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ડ્રાફટ મતદારયાદી તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ તમામ મતદાન મથકે પ્રસિધ્ધ કરવામાં આવી છે.       ભારતીય…

Read More

ગાંધીનગર જિલ્લામાં મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (SIR–2026) પ્રક્રિયાની સફળતાપૂર્વક અમલવારી

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં જાહેર થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રમાણિત નકલ તથા ASD મતદારોની યાદીની નકલ માન્ય તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને આપવામાં આવી SIR-2026ના સંદર્ભે આજે ગાંધીનગર જિલ્લાની કુલ-૦૫ વિધાનસભા મતવિસ્તારની મુસદ્દા મતદારયાદીની તથા ASD મતદારોની યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી       ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અમલમાં મુકાયેલ મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ તમામ માન્ય રાજકીય પક્ષો…

Read More

જૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      ઐતિહાસિક વિરાસત ધરોહરને સાચવીને બેઠેલા જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા કિર્તિમાન કંડાર્યાં છે. મુખ્યત્વે ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો જૂનાગઢ જિલ્લા એ છેલ્લા થોડા વર્ષો દરમિયાન પ્રવાસન અને માળખાકીય સુવિધાના વિકાસની નવી હરણફાળ ભરી છે. જૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે. જૂનાાગઢ જિલ્લામાં એશિયાટિક સિંહો માટેની એક માત્ર નિવાસ્થાન ધરાવતું ગીર અભયારણ્ય, ગિરનાર પર્વત, ગીરનું જંગલ, વિશાળ દરિયાકાંઠો, પૌરાણિક દેવસ્થાનો પ્રવાસીઓને – શ્રદ્ધાળુઓને આકર્ષે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવે છે. જૂનાગઢ જિલ્લામા પ્રવાસન હબ તરીકે વિકસવા માટેની વિપુલ તકો રહેલી છે. આ…

Read More

ગેલ ઝાબુઆ દ્વારા દાહોદ જિલ્લામાં ઓફ-સાઇટ મોક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્રિલનું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ     કુદરતી ગેસ પાઇપલાઇન ઘટનાની તાત્કાલિક તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે ગેલ (ઇન્ડિયા) લિમિટેડ, ઝાબુઆએ જિલ્લા પ્રશાસન અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (DDMA), દાહોદના સહયોગથી 18 ડિસેમ્બર 2025ના રોજ દાહોદ જિલ્લાના રૂઆબરી ગામે ઓફ-સાઇટ તાત્કાલિક મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલમાં અનેક એજન્સીઓએ ભાગ લીધો, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દાહોદ, એસડીએમ દેવગઢ બારિયા, ડેપ્યુટી એસપી લિમખેડા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર MGVCL દાહોદ, જિલ્લા આરોગ્ય અધિકારી, જી.એમ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, DDMA દાહોદ, મામલતદાર (રાજસ્વ અધિકારી) દેવગઢ બારિયા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા મેનેજર 108 ઇમરજન્સી સર્વિસિસ, પોલીસ વિભાગ…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ’ કાર્યક્રમ યોજાયો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ધારાસભ્ય સર્વ સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ અને હિરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ આવનાર સમયમાં ધોલેરાના વિકાસથી ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલશે : મંત્રી કૌશિકભાઈ વેકરીયા વાઈબ્રન્ટ સમિટનાં પરિણામે ગુજરાતે વિકાસક્ષેત્રે નવી ઉંચાઈઓ હાંસલ કરી: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરની VGRC માં રૂ. ૧૭૩૧.૪૧ કરોડનાં પ્રસ્તાવિત રોકાણ સાથે ૨૪૮ MOU પર હસ્તાક્ષર : ૨૧ હજારથી વધુ રોજગારીનું થશે નિર્માણ

Read More

MSME, સ્ટાર્ટ-અપ્સ અને બ્લૂ ઇકોનોમીને મળશે પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, સુરત      કચ્છ-સૌરાષ્ટ્ર ખાતેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દ્વારા ઉદ્યોગ, રોકાણ અને રોજગારને વેગ આપવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન; 19 ડિસેમ્બરથી પોરબંદર, દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં VGRC અંતર્ગત યોજાશે સેમિનાર, MoU સાઇનિંગ અને “સશકત નારી મેળા” અને પ્રદર્શનો યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU સાઇનિંગ, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને MSMEs માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. VGRC અંતર્ગત આયોજિત આ પહેલ સરકાર, ઉદ્યોગો અને રોકાણકારો વચ્ચે સંવાદ વધુ મજબૂત બનાવી “વિકસિત ગુજરાત @2047”ના વિઝનને સાકાર…

Read More

ડાંગમાં ૨૫ શાળાઓને સરદાર વંદના કાર્યક્રમમાં પુસ્તકોનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ    રાજ્ય શિક્ષણ સંવર્ધન સમન્વય, ગુજરાત દ્વારા સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરની ૫૬૫ જેટલી શાળાઓમાં સરદાર ગીતો, સરદાર નાટકો, સરદાર વાતો, સરદાર ક્વિઝ યોજવાનું આયોજન છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની ૨૫ શાળાઓને સરદાર વંદના કાર્યક્રમમાં સમન્વય સાથી દત્તાત્રેય મોરે દ્વારા સરદાર ક્વિઝ પ્રશ્નોત્તરીના એક હજાર પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે.   ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની ૨૫ શાળાના ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ સરદાર ક્વિઝ પ્રશ્નોત્તરીમાં ઉપસ્થિત રહેશે. જેમાં શાળા વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સુરતના નગરના…

Read More

તા.૨૦મી ડિસેમ્બર: મહેસૂલી સુધારણા દિવસ

હિન્દ ન્યુઝ, સુરત       ગુજરાતના આર્થિક પાટનગર અને વિકાસના ફાસ્ટટ્રેક પર દોડી રહેલા સુરત શહેરે હંમેશા આધુનિકતાને આવકારી છે. પરંતુ આધુનિકતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે વહીવટીતંત્રની સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિવસ’ (Good Governance Day)ના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્રએ મહેસૂલી સુધારા ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે. સુરત હવે ડિજીટલ સુરત બન્યું છે. જમીન માપણી, દસ્તાવેજ અને બિન-ખેતી (NA) તેમજ બિનખેતી પ્રીમિયમની પ્રક્રિયામાં આવી પારદર્શિતા આવી છે. i-ORA પોર્ટલથી સરળ અને સુગમ જનસેવા પૂરી પાડી…

Read More

पर्यटकों की सुरक्षा व्यवस्था मजबूत करने के लिए पर्यटक पुलिस की तैनाती

हिन्द न्यूज़, दिल्ली       पर्यटन मंत्रालय पर्यटकों की सुरक्षा व्यवस्था मजबूत करने के लिए विशेष पर्यटक पुलिस की स्थापना हेतु सभी राज्य सरकारों और केंद्र शासित प्रदेश प्रशासनों के साथ निरंतर संपर्क में है। मंत्रालय के प्रयासों से तेलंगाना, आंध्र प्रदेश, दिल्ली, गोवा, कर्नाटक, केरल, महाराष्ट्र, हिमाचल प्रदेश, जम्मू-कश्मीर, मध्य प्रदेश, ओडिशा, पंजाब, राजस्थान, सिक्किम और उत्तर प्रदेश जैसे राज्यों/केंद्र शासित प्रदेशों ने पर्यटक पुलिस की तैनाती की है। हालांकि, समर्पित पर्यटक पुलिस की तैनाती के लिए मंत्रालय ने राज्यों और केंद्र शासित प्रदेशों को कोई वित्तीय सहायता प्रदान…

Read More