વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ’ કાર્યક્રમ યોજાયો

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ધારાસભ્ય સર્વ સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ અને હિરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ

આવનાર સમયમાં ધોલેરાના વિકાસથી ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલશે : મંત્રી કૌશિકભાઈ વેકરીયા

વાઈબ્રન્ટ સમિટનાં પરિણામે ગુજરાતે વિકાસક્ષેત્રે નવી ઉંચાઈઓ હાંસલ કરી: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

ભાવનગરની VGRC માં રૂ. ૧૭૩૧.૪૧ કરોડનાં પ્રસ્તાવિત રોકાણ સાથે ૨૪૮ MOU પર હસ્તાક્ષર : ૨૧ હજારથી વધુ રોજગારીનું થશે નિર્માણ

Related posts

Leave a Comment