તા.૨૦મી ડિસેમ્બર: મહેસૂલી સુધારણા દિવસ

હિન્દ ન્યુઝ, સુરત

      ગુજરાતના આર્થિક પાટનગર અને વિકાસના ફાસ્ટટ્રેક પર દોડી રહેલા સુરત શહેરે હંમેશા આધુનિકતાને આવકારી છે. પરંતુ આધુનિકતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે વહીવટીતંત્રની સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિવસ’ (Good Governance Day)ના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્રએ મહેસૂલી સુધારા ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે. સુરત હવે ડિજીટલ સુરત બન્યું છે. જમીન માપણી, દસ્તાવેજ અને બિન-ખેતી (NA) તેમજ બિનખેતી પ્રીમિયમની પ્રક્રિયામાં આવી પારદર્શિતા આવી છે. i-ORA પોર્ટલથી સરળ અને સુગમ જનસેવા પૂરી પાડી જિલ્લા વહીવટીતંત્રએ ‘સ્માર્ટ’ મહેસૂલ ક્ષેત્રે નવા ડગ માંડ્યા છે.

    

Related posts

Leave a Comment