જસદણ શહેર વોર્ડ નંબર 3મા તિરંગા યાત્રા યોજાય 2025-05-26 Admin હિન્દ ન્યુઝ, જસદણ ઓપરેશન સિંદુર અને દેશ પ્રેમ વ્યક્ત કરવા જસદણમા તિરંગા યાત્રા યોજવામાં આવેલ હતી. જેમાં જસદણ શહેર વોર્ડ નંબર 3 તમામ કાર્યકર્તા નગરપાલિકાના સભ્યો અને તમામ હોદેદારો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ Post Views: 71