હિન્દ ન્યુઝ, વડોદરા
પ્રચંડ નારીશક્તિ…અદમ્ય ઉત્સાહ…દેશભક્તિનો રંગ…વડાપ્રધાનનું ઉર્જાવાન અને ભવ્ય સ્વાગત અભિવાદન..
વડોદરાની નારીશક્તિએ પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનને બિરદાવ્યા : મોદીએ શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું.
ગગનભેદી જયઘોષ સાથે વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોએ રોડ શોને મહાઉત્સવ બનાવ્યો
